Gujarat/ અમદાવાદ:AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી, મચ્છરનાં બ્રીડિંગ મળતાં 100 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ, ચોમાસા પહેલાં 500 સાઈટ પર તપાસ કરાઇ હતી, ગોમતીપુરમાં ઝાડા-ઉલ્ટીના 44 કેસ નોંધાયા, હેલ્થ વિભાગે પાણીના સેમ્પલ લઇ કાર્યવાહી શરૂ કરી, July 20, 2022July 20, 2022parth amin Breaking News