Gujarat/ DGGI ચેન્નાઇનો મુન્દ્રા પોર્ટ પર સપાટો, સુગંધિત તમાકુનું એક કન્ટેનર કર્યું સીઝ, મુન્દ્રા કસ્ટમ ને 4 મહિના પહેલા એલર્ટ કરાયું હતું, કસ્ટમની SIIB શાખા દ્વારા તપાસ કરવામાં આવી, શંકાસ્પદ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા હતા, લેબ રિપોર્ટમાં ખાવા યોગ્ય ના હોવાનું સામે આવ્યુ હતુ, ચેન્નાઇની ગોવિંગ એન્ટરપ્રાઈઝ કરતી હતી GST ચોરી,

Breaking News