Not Set/ મરિન પોલીસની પેટ્રોલિંગ બોટ બની પર્યટક બોટ

ગુજરાત મરીન પોલીસની સર્વેલન્સ દરિયાઈ પેટ્રોલીંગ બોટમાં અમરેલી જીલ્લાના જાફરાબાદના પી.આઇ અને પોલીસ જવાનો સાથે સરકારી બોટમાં દિવથી ઉંડા સમુદ્રમાં દરિયાઈ સફર કરાવીને સરકારી બોટને પર્યટક બોટ બનાવી ચાલુ ફરજ દરમ્યાન મોજ માણે છે. દીવ : મરિન પોલીસની પેટ્રોલિંગ બોટ બની પર્યટક બોટ દીવ : પોલીસ જવાનો સાથે સરકારી બોટમાં દરિયાઈ સફર દીવ : જાફરાબાદના […]

Gujarat

ગુજરાત મરીન પોલીસની સર્વેલન્સ દરિયાઈ પેટ્રોલીંગ બોટમાં અમરેલી જીલ્લાના જાફરાબાદના પી.આઇ અને પોલીસ જવાનો સાથે સરકારી બોટમાં દિવથી ઉંડા સમુદ્રમાં દરિયાઈ સફર કરાવીને સરકારી બોટને પર્યટક બોટ બનાવી ચાલુ ફરજ દરમ્યાન મોજ માણે છે.

દીવ : મરિન પોલીસની પેટ્રોલિંગ બોટ બની પર્યટક બોટ
દીવ : પોલીસ જવાનો સાથે સરકારી બોટમાં દરિયાઈ સફર
દીવ : જાફરાબાદના પીઆઈ ચાલુ ફરજે માણે છે દરિયાઈ સફર