Not Set/ IND vs BAN હોકી Asia cup 2017 : ભારતે બાંગ્લાદેશ ને ૭-o થી હરાવ્યું.

ભારતે હોકી એશિયા કપના છેલ્લા મુકાબલામાં જાપાનને 5-1થી હરાવ્યું પછી ભારત હવે યજમાન બાંગ્લાદેશ સામે બીજા રાઉન્ડમાં ક્વોલિફિકેશનની નજીક પહોંચી ગયું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, હૉકી એશિયા કપ: ભારત હોકી એશિયા કપમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખવાની આશા રાખે છે કારણ કે તેઓ શુક્રવારે ટુર્નામેન્ટના બીજા મેચમાં ભારતે યજમાન બાંગ્લાદેશ ને રમનદીપ, હરમનપ્રીત ની મદદથી ૭-0 […]

Sports

ભારતે હોકી એશિયા કપના છેલ્લા મુકાબલામાં જાપાનને 5-1થી હરાવ્યું પછી ભારત હવે યજમાન બાંગ્લાદેશ સામે બીજા રાઉન્ડમાં ક્વોલિફિકેશનની નજીક પહોંચી ગયું છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, હૉકી એશિયા કપ: ભારત હોકી એશિયા કપમાં પોતાના વર્ચસ્વને જાળવી રાખવાની આશા રાખે છે કારણ કે તેઓ શુક્રવારે ટુર્નામેન્ટના બીજા મેચમાં ભારતે યજમાન બાંગ્લાદેશ ને રમનદીપ, હરમનપ્રીત ની મદદથી ૭-0 થી હરાવ્યું છે.