#નિર્ભયા બળાત્કાર કેસ મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ જજની ખંડપીઠ, અને ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ આર.બનુમાથીને પણ સુનાવણી શરૂ કરી હતી. સુનાવણી સમયે ભારતનાં મુખ્ય ન્યાયાધીશ (CJI) વ્યક્તિગત કારણોસર નિર્ભયા બળાત્કાર કેસની સુનાવણી કરવાથી પોતે હટી ગયા હતા. જી હા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ એ બોબડ દ્વારા નિર્ભયા કેસની સુનવણી કરવા અસમર્થતા દેખાડવામાં આવી હતી. અને પોતાને આ કેસની સુનાણવીથી અળગા રાહ્યા હતા.
આપને જમાવી દઇએ કે નિર્ભયા કેસના આરોપીએ પોતાની ફાંસીની સજા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરી હતી. CJI એ પોતાની કોર્ટમાં રિવ્યુ પિટિશનની સુનવણી કરવાની મનાઇ કરી છે કારણ કે, નિર્ભયા કેસના પીડિતાના વકીલ અર્જુન બોબડે CJIનાં ભત્રીજા છે એટલે તેમણે રિવ્યુ પીટીશનના કેસથી પોતાની જાતને દૂર કરી દીધા છે. હવે બીજા જસ્ટિસની કોર્ટમાં રિવ્યુ પિટિશનની સુનવણી થશે.
Chief Justice of India (CJI) recuses himself from hearing the Nirbhaya rape case on personal grounds. https://t.co/vzclJUbgbf
— ANI (@ANI) December 17, 2019
#નિર્ભયા બળાત્કાર કેસ મામલે સુપ્રીમમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડેએ કહ્યું કે, આવતીકાલે સવારે સાડા દસ વાગ્યે સુનાવણી માટે અમે બીજી બેંચની રચના કરીશું. અને તે બેંચ દ્રારા આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે.
#Nirbhaya rape case: Chief Justice of India (CJI) SA Bobde said, we will constitute another bench for hearing at 10:30 am tomorrow. https://t.co/dXlI9Fy0V7
— ANI (@ANI) December 17, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
