Not Set/ ચર્ચામાં રહેતા નીતા અંબાણીના મોટા બહેન લાઈમલાઇટથી રહે છે દુર, જાણો તેઓ શું કરે છે વ્યવસાય

નીતા અંબાણીની બહેન મમતા દલાલની વાત કરીએ તો, તેઓ લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એક સાધારણ જિંદગી પસાર કરે છે. મમતા દલાલ બોલીવુડ સિતારાઓનાં બાળકોને ધીરુભાઈ અંબાણીની સ્કૂલમાં ભણાવે છે

Lifestyle

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની બીઝનેસ ડીલ કે પછી તેમના પરિવારજનોના કારણે હંમેશાની માટે ચર્ચામાં રહે છે. જેમાં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની વાત કરીએ તો, તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો સહિતના કામોમાં હંમેશાની માટે મીડિયામાં રહેતા હોય છે, પરંતુ એમની બહેનની ચર્ચા કરાય છે, તો તેઓ સુંદરતામાં નીતા અંબાણીને પણ ટક્કર આપે છે.

PIC: This picture of Nita Ambani's sister and mother proves good looks run  in the family - IBTimes India

નીતા અંબાણીની બહેન મમતા દલાલની વાત કરીએ તો, તેઓ લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એક સાધારણ જિંદગી પસાર કરે છે. મમતા દલાલ બોલીવુડ સિતારાઓનાં બાળકોને ધીરુભાઈ અંબાણીની સ્કૂલમાં ભણાવે છે અને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દુનિયા માટે બાળકો ભલે સ્ટાર કિડ્સ છે, પરંતુ મારા માટે તેઓ એક સાધારણ સ્ટુડન્ટ હોય છે.

nita ambani sister mamta dalal is administrator at dhirubhai ambani  international school, know all about her - पेशे से स्कूल टीचर हैं नीता  अंबानी की बहन ममता दलाल, अंबानी फैमिली के बिजनेस

જો કે, તેઓ તેમણે ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરતાં પણ જોવામાં આવેલ છે. જોકે મમતા દલાલ ક્યારે પણ પોતાના પર ઘમંડ કરતી નથી અને બાળકોને કોઇપણ જાતનાં ભેદભાવ વગર ટચિંગ આપે છે. મમતા દલાલોને શરૂઆતથી જ શિક્ષક બનવાનું પસંદ હતું અને તેમણે પોતાનું આ સપનું પૂરું કરી લીધું છે. સાથોસાથ તો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનાં ફંકશનમાં પણ તેઓ ખૂબ જ ઓછા જોવામાં આવે છે.

Nita Ambani Sister Mamta Dalal And Mother Purnima Dalal Interesting Facts

નીતા અંબાણીની બહેન મમતા દલાલ ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે. મમતા લાઈમલાઇટ થી ખૂબ જ દૂર રહે છે. જોકે મમતા અંબાણી સ્કૂલમાં જ ભણાવે છે. મમતા દલાલ બોલીવુડ સિતારાઓનાં બાળકોને ધીરુભાઈ અંબાણીની સ્કૂલમાં ભણાવે છે અને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દુનિયા માટે બાળકો ભલે સ્ટાર કિડ્સ છે, પરંતુ મારા માટે તેઓ એક સાધારણ સ્ટુડન્ટ હોય છે.

Nita Ambani's Sister Mamta Looks Like An Identical Twin, These Pictures Are  Proof

નીતા અંબાણીની બહેન મમતા, અદ્દલ પોતાની બહેનની જુડવા જ લાગે છે ! વિશ્વાસ ન  થતો હોય તો જુઓ તસ્વીરો. - જલ્સા કરોને જેંતીલાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો