Not Set/ પરમાણુ પરીક્ષણ સ્થળની ટનલ થઈ ધરાસાયી, ૨૦૦ ના મોત

દુર્ઘટના ઉતર કોરિયામા પર્વત માળામાં આવેલી પુંગ્યે-રી પરમાણું પરિક્ષણ સ્થળની ટનલ તૂટી પડતાં આ દુર્ઘટના થઈ હતી. ઉતર કોરિયામાં મુખ્ય સ્થળે સર્જાયેલી દુર્ઘટનામાં ૨૦૦લોકોના મોત થયા અને ૧૦૦ જેટલા શ્રમિકોને બચાવી લેવાયા છે. આ સ્થળે ઉતર કોરીયાએ ૧૦૦ કિલોટન વજનના બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, આ બોમ્બ બીજા વિશ્વયુદ્ધ વખતે વપરાયેલા હાઇડ્રોજન બોમ્બ કરતાં સાત ગણો […]

World

દુર્ઘટના ઉતર કોરિયામા પર્વત માળામાં આવેલી પુંગ્યે-રી પરમાણું પરિક્ષણ સ્થળની ટનલ તૂટી પડતાં આ દુર્ઘટના થઈ હતી. ઉતર કોરિયામાં મુખ્ય સ્થળે સર્જાયેલી દુર્ઘટનામાં ૨૦૦લોકોના મોત થયા અને ૧૦૦ જેટલા શ્રમિકોને બચાવી લેવાયા છે.

આ સ્થળે ઉતર કોરીયાએ ૧૦૦ કિલોટન વજનના બોમ્બનું પરીક્ષણ કર્યું હતું, આ બોમ્બ બીજા વિશ્વયુદ્ધ વખતે વપરાયેલા હાઇડ્રોજન બોમ્બ કરતાં સાત ગણો વધારે શક્તિશાળી હતો.

જાપાની આશી ટુડે ટીવી ચેનલે આ દુર્ઘટનાનો ઘટસ્ફોટ છે, આ દુર્ઘટના ચોક્કસ કેટલા સમયે થી હતી તે જાણવા મળ્યું નથી. પરીક્ષણ સમયે જ પરમાણુ મથકને નુકશાન હોવાનું માનવામાં આવે છે.