Nude Photo in Prison/ મહિલાઓ જેલમાં પતિઓને મોકલતી હતી નગ્ન તસવીરો, ફેસબુક દ્વારા પર્દાફાશ

યુકેમાં જેલમાં બંધ કેદીઓને તેમની પત્નીઓએ તેમના ન્યુડ ફોટા મોકલ્યા હતા. આ રીતે ફોટા મોકલીને આ કેદીઓની પત્નીઓે જેલના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો. 

World
Nude Photo in Prison મહિલાઓ જેલમાં પતિઓને મોકલતી હતી નગ્ન તસવીરો, ફેસબુક દ્વારા પર્દાફાશ

દિલ્હીની જેલમાં  બંધ આપના પ્રધાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો બધાએ જોયો હશે. ભારતમાં જેલમાં બંધ કેદીઓ શું-શું કરી શકે તેનો પુરાવો આપતો આ વિડીયો છે. આ બતાવે છે કે ભારતમાં જેલમાં બંધ કેદી બહુ-બહુ તો Nude Photo in Prison તેની ક્ષમતા મુજબ પાન-બીડી કે સિગારેટ મંગાવે, પ્રધાન જેવાઓ માલિશ કરાવે અને શેઠિયા જેવા તેમનું ઘરનું ખાવાનું કે હોટેલનું ખાવાનું તથા મહત્તમ અંશે બહારથી યુવતી બોલાવે અને જેલમાં પાર્ટી કરે. પણ વિદેશની વાત જ ન્યારી છે. યુકેમાં જેલમાં બંધ કેદીઓને તેમની પત્નીઓએ તેમના ન્યુડ ફોટા મોકલ્યા હતા. Nude Photo In Prison આ રીતે ફોટા મોકલીને આ કેદીઓની પત્નીઓે જેલના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો.

તેઓએ તેમના સેક્સી અને નગ્ન ફોટા તેમના જેલમાં બંધ પતિઓનો મોકલ્યા હતા. આ મામલો સામે આવતા જેલનું તંત્ર પણ ચક્તિ થઈ ગયું હતું. મહિલાઓએ જેલને કેદીઓમાં વકીલની જે નોટિસ આવતી હોય તેને પોલીસ દ્વારા જોવામાં આવતી નથીNude Photo In Prison તેનો ફાયદો ઉઠાવીને આ ન્યુડ તથા સેક્સી ફોટા મોકલ્યા હતા. આ મામલો હવે ફેસબૂક પર પણ ગરમાયો છે.

જેલના કડક નિયમોને બાયપાસ કરીને કેટલાક કેદીઓની પત્નીઓએ તેમના નગ્ન ફોટા જેલમાં મોકલ્યા હતા. આ મહિલાઓએ જેલના નિયમોનો ભંગ કર્યો છે. તેણીએ તેના સેક્સી અને નગ્ન ફોટા તેમના જેલમાં બંધ પતિઓને મોકલ્યા. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જેલ પ્રશાસન આશ્ચર્યચકિત થઈ ગયું. આ મામલો હવે સામે આવ્યો છે કારણ કે લોકો ફેસબુક પર તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા.

કેદીઓના વકીલ તરીકે દેખાતી પત્નીઓએ નગ્ન ફોટા મોકલ્યા
‘મિરર’ના રિપોર્ટ અનુસાર આ મામલો બ્રિટનની એક જેલ સાથે જોડાયેલો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેદીઓની પત્નીઓ તેમની નગ્ન તસવીરો તેમના વકીલ તરીકે તેમને મોકલતી હતી. આ મહિલાઓ જાણતી હતી કે જેલના અધિકારીઓ કાયદાકીય વાતચીત માટે ઉપયોગમાં લેવાતા એન્વલપ્સ ખોલતા નથી. આ એટલા માટે છે કારણ કે કાનૂની પત્રવ્યવહારમાં ઘણી બધી ગોપનીય માહિતી હોય છે જે ફક્ત કેદીઓ જ વાંચી શકે છે. જ્યારે કેદીઓને આ પરબિડીયાઓ મળતા ત્યારે તેઓ પોતાની પત્નીના નગ્ન ફોટા જોઈને ખુશ થઈ જતા અને આગળ પણ આવા પરબીડિયાઓની રાહ જોતા.

ફેસબુક પરથી પોલ ખોલી
આ મામલાની પોલ ત્યારે સામે આવી જ્યારે કેટલાક લોકો ફેસબુક પર ચર્ચા કરી રહ્યા હતા કે ઘણી જેલોમાં આ ફોટા હટાવવામાં આવે છે. પરંતુ કેટલીક જેલોમાં આ બાબતે બેદરકારી દાખવવામાં આવે છે. આ દરમિયાન એક મહિલાએ જણાવ્યું કે તે જેલની અંદર તેના પતિને તમામ પ્રકારના ફોટા મોકલતી હતી. તેઓ પણ મોટાભાગે નગ્ન ફોટા રાખતા હતા અને કેદીના પતિ એ બધા ફોટા મેળવતા હતા. આ વાતનો ખુલાસો કરતા તેણે જણાવ્યું કે તેણે એક મહિનામાં લગભગ 50 ફોટા મોકલ્યા હતા.

આ મામલે જેલ પ્રશાસનનું નિવેદન
આ મામલામાં જેલના પ્રવક્તાએ કહ્યું કે જેલની અંદર નકલી દસ્તાવેજો મોકલવાની મનાઈ છે. જો અમને આવી કોઈ માહિતી મળે તો અમે પોલીસના ધ્યાન પર લાવીશું અને તેના પર કાર્યવાહી કરીશું. એટલે કે જેલ પ્રશાસનના નિયમો અનુસાર, જેલની અંદર કોઈ પણ વ્યક્તિ આવી અશ્લીલ સામગ્રી કે નગ્ન તસવીર મોકલી શકે નહીં.

આ પણ વાંચોઃ

ધોરડો સફેદ રણ/ કચ્છના ધોરડોનું સફેદ રણ મૂકાશે વિશ્વના પ્રવાસન્ નકશા પરઃ જી-20ની ચાલી રહી છે બેઠક

Repo Rate Hike/ RBIનો વધુ એક ઝાટકો, રેપો રેટમાં વધુ એક વધારો; દરમાં 0.25 ટકાની વૃદ્ધિથી EMI વધશે

આરોપ નકારાયો/ “અદાણીને એરપોર્ટ સોંપવા માટે કોઈ દબાણ ન હતું “: જીવીકેના વડાએ રાહુલ ગાંધીનો આરોપ નકાર્યો