Bollywood/ આટલા રુપિયાની બેગ લઇને નીકળી આ એક્ટ્રેસ, કિંમત જાણીને ઉડી જશે હોશ

નુસરત ભરૂચા તાજેતરમાં જ બાંદ્રાના Bespoke Salonની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ લૂકને તેના વ્હાઇટ ડ્રેસ સાથે મેચ કરવા નુસરતે વ્હાઇટ કલરના શૂઝ પણ પહેર્યા હતા. તેણીએ ખુલ્લા વાળથી પોતાનો લૂક પૂરક બનાવ્યો. પ્યાર કા પંચનામા ફેમ નુસરત ભરૂચા (Nusrat Bharucha)બાંદ્રાના સલૂનની ​​બહાર સ્પોટ થઇ હતી.જેમા […]

Entertainment
Add a heading આટલા રુપિયાની બેગ લઇને નીકળી આ એક્ટ્રેસ, કિંમત જાણીને ઉડી જશે હોશ

નુસરત ભરૂચા તાજેતરમાં જ બાંદ્રાના Bespoke Salonની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ લૂકને તેના વ્હાઇટ ડ્રેસ સાથે મેચ કરવા નુસરતે વ્હાઇટ કલરના શૂઝ પણ પહેર્યા હતા. તેણીએ ખુલ્લા વાળથી પોતાનો લૂક પૂરક બનાવ્યો.

પ્યાર કા પંચનામા ફેમ નુસરત ભરૂચા (Nusrat Bharucha)બાંદ્રાના સલૂનની ​​બહાર સ્પોટ થઇ હતી.જેમા તેે બ્લેક કલરની બેગ કેરી કરી છે.

जुहू पहुंचीं 'नेशनल क्रश' Rashmika Mandanna को बच्चों ने घेरा, साथ खिंचवाई तस्वीर, तो बांद्रा के सलून में स्पॉट हुईं Nushrat Bharucha

પરંતુ નુસરતે આ દરમિયાન કાળા રંગની બેગ પણ તેના ખંભામાં લટકતી જોવા ળી રહી છે. શું તમે જાણો છો કે આ બેગ કઈ કંપનીની છે અને તેની કિંમત કેટલી છે?

जुहू पहुंचीं 'नेशनल क्रश' Rashmika Mandanna को बच्चों ने घेरा, साथ खिंचवाई तस्वीर, तो बांद्रा के सलून में स्पॉट हुईं Nushrat Bharucha

હેન્ડ બેગ
નુસરત ભરૂચાએ જે બેગ લટકાવી હતી તે ગુચીની છે અને ભારતીય રૂપિયામાં તેની કિંમત 1, 02, 419 છે. આ બેગ Fwrd.com નામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જો તમે પણ તેને ખરીદવા માંગતા હોય તો તમે આ બેગ ખરીદી શકો છો.

રાજકુમ્મર રાવ સાથે નુસરત ભરૂચાની તાજેતરની ફિલ્મ ‘છલાંગ’, આવી હતી, જેમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવામાં આવી હતી. નુસરત ભરૂચા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ચોરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ કરવા માટે, નુસરતે સતત 10 દિવસ 10 હોરર ફિલ્મો જોઇ. ત્યારબાદ નુસરત સની કૌશલની સાથે ફિલ્મ ‘હુડદંગ’માં જોવા મળશે.