Breaking News/
OBC અનામતને લઇ મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામતનો મામલો, ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં થયો રજુ, ઝવેરી કમિશનની ભલામણો અંગે સરકાર કરી શકે જાહેરાત, આજે સાંજે 4 વાગે ભલામણોના અમલીકરણ અંગે થઇ શકે જાહેરાત, એક કલાક બાદ ઝવેરી કમિશનના રિપોર્ટની ભલામણોની જાહેરાત, 4 વાગ્યે સરકારની જાહેરાત બાદ 5 વાગ્યે ભાજપની પત્રકાર પરિષદ
