National/ OBC આરક્ષણનું બિલ રાજ્યસભામાં પાસ, રાજ્યસભામાં સંવિધાન સંશોધન બિલ પાસ, રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે બિલ, ગઈકાલે લોકસભામાં પસાર થઈ ચૂક્યું હતું બિલ, લોકસભામાં બિલની તરફેણમાં 385 મત પડ્યા હતા, લોકસભામાં બે તૃતિયાંશ બહુમતિથી બિલ થયું હતું પસાર, ઓબીસી મુદ્દે રાજ્યોને સત્તા આપવાની જોગવાઇ

Breaking News