Ahmedabad/ અહો આશ્ચર્યમ! મનપસંદ પાણીપુરી સાથે જુઓ કેવા પ્રયોગો થઈ રહ્યા છે…

દુકાનદાર દરેક પુરીમાં સમારેલી બદામ સાથે કાજુ અને પિસ્તાના ટુકડા પણ નાખવામાં આવ્યા છે. વેપારી સ્વાદને વધુ સારો કરવા પાણીપુરીમાં ભરપૂર માત્રામાં મધ…..

Trending Videos
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 65 અહો આશ્ચર્યમ! મનપસંદ પાણીપુરી સાથે જુઓ કેવા પ્રયોગો થઈ રહ્યા છે...

Viral  : ભારતમાં સ્ટ્રીટ ફૂડ ખૂબ જાણીતું છે. લોકો ફેમસ થવા ભાતભાતના પ્રયોગો કરતા જોવા મળ્યા છે. આવો જ એક વિચિત્ર પ્રયોગ મનપસંદ પાણીપુરી સાથે અમદાવાદમાં કરવામાં આવ્યો છે. ત્યાં એક સ્ટ્રીટ ફૂડના વેપારીએ પરંપરાગત પાણીપુરીના મેવા અને ઠંડાઇ સાથે પીરસીને એવું નવું રૂપ આપ્યું છે. આમ તો ઘણા લોકો રોડ પર ઉભેલી લારી પર પાણીપુરી ખાવાનું પસંદ કરે છે, પરંતુ ત્યાં સાફ-સફાઇ અને પાણીની ગુણવત્તાને લઇને હંમેશા શંકા રહે છે.

Vlogersના મતે, સાફ રીતે તળેલી પાણીપુરી પીરસવા માટે દેશના પ્રથમ ફૂડ વિક્રેતા હોવાનો દાવો કરે છે. તેમની આ ખાસ પાણીપુરીમાં છ પુરી હોય છે. જેમાં મેવા, ઠંડાઇ સાથે સોના અને ચાંદીનો વરખ પણ નાખવામાં આવે છે. સાફ-સફાઇનું પૂરતું ધ્યાન રાખ્યું છે. વીડિયોમાં ફૂટેજ બતાવવામાં આવ્યું છે કે સોનાની થાળીમાં પીરસવામાં આવતા આ ખાસ પકવાનને બનાવવામાં આવે છે. તેમાં છ પુરી હોય છે, જેને બિલકુલ ક્રિસ્પી અને એકદમ સારી રીતે તળવામાં આવે છે.

દુકાનદાર દરેક પુરીમાં સમારેલી બદામ સાથે કાજુ અને પિસ્તાના ટુકડા પણ નાખવામાં આવ્યા છે. વેપારી સ્વાદને વધુ સારો કરવા પાણીપુરીમાં ભરપૂર માત્રામાં મધ નાખે છે અને સાથે છ નાના ગ્લાસમાં ઠંડાઇ પણ આપે છે. તેને સોના ચાંદીના વરખથી શણગારવામાં આવી છે.

વીડિયો શેર કરતાં વ્લોગરે લખ્યું ‘ગોલ્ડ એન્ડ સિલ્વર પાણીપુરી’. એવો દાવો કરવામાં આવ્યો છે કે શેર-ઇટ ભારતનું પ્રથમ હાઇજેનિક લાઇવ ફ્રાઇડ પાણીપુરી બનાવનાર શોપ છે. વાસ્તવમાં તેનો સ્વાદ ખૂબ સારો છે, આ સ્પષ્ટ છે કે આ મીઠી હોય છે, તળેલી પુરી અને બાકી વસ્તુઓ સાથે ખૂબ સારી લાગે છે. જો તમને સ્વીટ પસંદ છે તો તમને જરૂર પસંદ આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું વિધાનસભા પેટાચૂંટણીમાં બળવાખોરો પાસેથી બદલો લઈ શકશે કોંગ્રેસ? પરિણામો પરથી નક્કી થશે ગુજરાતની આગળની રાજનીતિ

આ પણ વાંચો:ગાય માતાને લઈ આ સંસ્થાનું અનોખું સેવા કાર્ય, રસ્તાઓ પર ફરતી ગાયોને પીવડાવ્યું મેંગો જ્યુસ

આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના