આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ મિથુન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પુનર્વસુ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૭ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૩  કલાકે થશે.

Religious Top Stories Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

         ૭   ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૭  ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર અને માગશર વદ ત્રીજ છે, આજે ચંદ્રની રાશિ મિથુન અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પુનર્વસુ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૭ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૩  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો

આજનો દિવસ અધ્યાત્મિક અને ઊર્જાસભર છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે Surya Devના આશીર્વાદથી ઘણી રાશિના જાતકોને આજે વિશેષ લાભ મળશે. ખાસ કરીને સૂર્ય દેવતા માટે સમર્પિત “ઓમ સૂર્યાય નમઃ” મંત્રનો જાપ કરવાથી મનોબળ, આત્મવિશ્વાસ, આરોગ્ય અને સફળતાનો માર્ગ ખુલશે.

આ મંત્રને શક્તિ, પ્રકાશ, તેજસ્વિતા અને સફળતાનો સ્ત્રોત માનવામાં આવે છે. સૂર્યને જ્ઞાન અને શક્તિનો દેવ કહેવામાં આવ્યો છે. તેથી આજના દિવસે મંત્ર જાપ ઘણી સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે.

ગ્રહસ્થિતિ અનુસાર મેષ, વૃષભ, સિંહ, તુલા, ધનુ અને મીન રાશિના જાતકોને આ મંત્રનો જાપ ખૂબ જ શુભદાયક સાબિત થશે.

 

          ત્રીજની સમાપ્તિ : સાંજે ૦૬:૨૫સુધી.

  • તારીખ:- ૦૭-૧૨-૨૦૨૫, રવિવાર /માગશરવદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૯:૪૯ થી ૧૧:૧૦
અમૃત૧૧:૧૦થી ૧૨:૩૦
શુભ૦૧:૫૦થી ૦૩.૧૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ૦૫:૫૩થી ૦૭:૩૩
અમૃત૦૭:૩૩થી ૦૯:૧૨

  • મેષ (અ, લ , ઈ) :-
  • કમરનો દુખાવો રહે.
  • ગર્વની અનુભૂતિ થાય.
  • સંબંધો મજબૂત બનશે.
  • નાની ક્ષણોનો આનંદ માણી શકશો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા સંબંધોમાં મીઠાશ લાવશે.
  • પરસ્પર સમજણ અને સહયોગ વધશે.
  • લાભકારક દિવસ રહે.
  • મન પ્રફુલ્લિત રહે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારમાં લાભ થાય.
  • જલ્દીથી ગુસ્સો આવે.
  • લોકોની વાતમા ન આવવું.
  • પીપળે દીવો કરવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

  • કર્ક (ડ, હ) :-
  • વિચારો બદાલાય.
  • નિર્ણય શક્તિ કમજોર પડે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • વાતચીત ઊંડી અને જીવંત રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

  • સિંહ (મ, ટ) :-
  • બેંક ને લગતા કામ થાય.
  • મનથી હારી જવાય.
  • માનસિક પરિશ્રમ રહે.
  • વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વિચારમાં નવીનતા આવે.
  • મન હળવું થાય.
  • લોકો તમારી તરફ ખેંચાશે.
  • સામાજિક સંબંધો મજબૂત બનશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર, ત) :-
  • સ્વાસ્થની સમસ્યા રહે.
  • હવામાં ઉડવું નહિ.
  • તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો.
  • તમારી હાજરી દરેકનું ધ્યાન આકર્ષિત કરશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • અત્તર લાગવું.
  • ઘરેથી દહીં ખાઈને નીકળવું.
  • મિત્ર સાથે દિવસ જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • ચહેરા પર ચમક રહે.
  • ટીવી ઓછુ જોવાનું રાખવું.
  • આકસ્મિક કામ આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

  • મકર (ખ, જ) :-
  • નીડર બની જવાબ આપો.
  • ઈર્ષાથી દૂર રહેવું.
  • સારા સંબંધો જાળવવા માટે પ્રયત્નો કરવા પડશે.
  • નવી શક્તિ સાથે આગળ વધશો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિલની વાત કહેવાની તક મળે.
  • દિવસ સારો જાય.
  • વાતચીતમાં સૌમ્ય વર્તન જાળવો.
  • સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • શોપિંગ કરવા જવાનું મન થાય.
  • મહેનત રંગ લાવે.
  • નકારાત્મક પરિસ્થિતિઓમાં વિવેક જાળવો.
  • સંબંધોમાં તણાવ આવી શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨