OMG!/ લગ્નના દિવસે ઉત્સાહિત દુલ્હન વરરાજાને લેવા સાસરિયે પહોંચી,જોઇલો વીડિયો તમે પણ…

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન કાર ચલાવીને વરરાજાને લેવા માટે પહોંચે છે.

Ajab Gajab News

લગ્ન સંબંધિત વીડિયો અને ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઈન્ટરનેટ પર લગ્નને સંબધિત વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આવી લગ્ન સંબધિત તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનનો સ્વૈગ જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

https://www.instagram.com/reel/CT6w-CFjAtD/?utm_source=ig_embed&ig_rid=535ebfed-09af-4487-9a33-1d5f77e1151b

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન કાર ચલાવીને વરરાજાને લેવા માટે પહોંચે છે. લાલ લહેંગામાં આ દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં દુલ્હન ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. લગ્નના દિવસે કાર ચલાવતી આ દુલ્હનનો સ્વૈગ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો હાલ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.