Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંક ખાતા ઘરકોને વધુ એક રાહતનો ઇન્સ્ટોલમેન્ટ, હવે 50 હજાર ઉપાડી શકાશે

ભારતીય રિઝર્વ બેંકે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારોને થોડા હજાર રૂપિયા ઉપાડવાની વધુ રાહત આપી છે. આરબીઆઈએ પીએમસી ખાતાધારકોની ઉપાડની મર્યાદા 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ આરબીઆઈએ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી કુલ થાપણમાંથી 40,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી અને તે પહેલાં મર્યાદા 25 હજાર હતી. […]

November 5, 2019November 5, 2019Bhavesh Vyas
Top Stories India
ભારતીય રિઝર્વ બેંકે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારોને થોડા હજાર રૂપિયા ઉપાડવાની વધુ રાહત આપી છે. આરબીઆઈએ પીએમસી ખાતાધારકોની ઉપાડની મર્યાદા 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે, અગાઉ આરબીઆઈએ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી કુલ થાપણમાંથી 40,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી અને તે પહેલાં મર્યાદા 25 હજાર હતી. ઉલ્લેખનીય છે  કે, આ નિર્ણય  સતત વિરોધને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પીએમસી બેંકમાં નાણાંકીય ગેરરીતિના મામલે મધ્યસ્થ બેંકે આ ગ્રાહકો માટે રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરી હતી અને બેંક પર વિવિધ નિયંત્રણો પણ લગાવ્યા હતા.
અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નરે મને ખાતરી આપી છે કે તેઓ ગ્રાહકોના હિતને ધ્યાનમાં લેશે અને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર થાપણો પર બાંયધરી મર્યાદામાં એક લાખ રૂપિયા વધારવાનો વિચાર કરી શકે છે. જો આવું થાય છે, તો તે સંસદ દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

પોલીસ-વકિલ/ 11 કલાકનાં અંતે ઘરણા સંકેલાયા, માન્ય રખાય આ માંગ, શું હતો આખો મામલો
જે બીફ ખાય, તેને કૂતરાનું માંસ ખાવું જોઈએ : પ.બંગાળ BJP અધ્યક્ષ દિલીપ ઘોષ

More Posts

Not Set/ NRC પર બોલ્યા શાહ : રાજીવ ગાંધીનો પ્લાન હતો પણ કોંગ્રેસમાં અમલ કરવાની હિંમત ન હતી

July 31, 2018July 31, 2018mantavya

indian students/ મોહભંગ…!બ્રિટનથી નારાજ ભારતીય વિદ્યાર્થીઓ, જાણો શું છે કારણ?

August 23, 2024Mansi Panara

Not Set/ પ્રવાસી મજૂરોની કફોડી હાલતને લઇને સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

May 27, 2020mansi patel

IPL 2021/ રોહિત અને વિરાટ પ્રથમ મેચમાં જ તોડી શકે છે આ રેકોર્ડ, ઉદ્ઘાટન મેચમાં જોવા મળશે રસાકસી

April 9, 2021Bhavini vasani

આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે હનુમાનજીને આકડાની માળા ચઢાવવી, જાણો તમારૂં આજનું રાશિફળ

April 29, 2025April 28, 2025Komal Patel

Not Set/ એન્ટિલિયા કેસમાં હવે મનસુખ હિરેનના મોતની તપાસ કરશે NIA, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

March 20, 2021March 22, 2021Paurav Joshi

duplicate ghee/ ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર, ચારની ધરપકડ

November 29, 2023jani

સુરત/ નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓનું કૌભાંડ

July 3, 2024July 3, 2024Heena Dave

આનંદો/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, તલાટી-કમ-મંત્રીઓનું ભથ્થુ રૂપિયા 900થી વધારીને કરાયું 3000

September 13, 2022garima rao
સિંહ

સાવજના આંટાફેરા/ રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો

February 25, 2023February 25, 2023Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy