કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૧૦-૨૦૨૩, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો સુદ આઠમ
- રાશી :- મકર ( ખ, જ )
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા (સાંજે ૦૬:૪૫ સુધી.)
- યોગ :- ધૃતિ (રાત્રે ૦૯.૫૮ સુધી.)
- કરણ :- વિષ્ટિ (સવારે ૦૮.૫૯ સુધી. )
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૩૭ એ.એમ ü ૦૬.૦૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧.૪૧ પી.એમ. ü ૧૨:૩૭ એ.એમ (ઓકટોબર-૨૩)
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૬ સુધી. ü બપોરે ૦૪.૪૨ થી ૦૬.૦૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે આઠમું નોરતું છે. આજે માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવી.· આઠમની સમાપ્તિ : રાત્રે ૦૮:૦૦ સુધી. ·
- તારીખ :- ૨૨-૧૦-૨૦૨૩, રવિવાર / આસો સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૦:૫૫ |
| અમૃત | ૧૦:૫૫ થી ૧૨:૨૨ |
| શુભ | ૦૧:૫૦ થી ૦૩.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૫ થી ૦૭:૪૦ |
| અમૃત | ૦૭:૪૦ થી ૦૯:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધનની ઉણપ સર્જાય.
- ધનની બચત કરો.
- માથામાં દુખાવો રહે.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- આર્થિક સ્થિતિ સુધારે.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- સિંહ (મ, ટ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આળસમાં દિવસ જાય.
- ધન ખર્ચ પર કાબૂ રાખવો.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતી નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- ધન ખર્ચ થાય.
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ સાથે મતભેદ ન કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
