દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૧-૦૭-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ પાંચમ
- રાશી :- સિંહ (મ, ટ )
- નક્ષત્ર :- પૂર્વ ફાલ્ગુની (બપોરે ૦૧:૦૪ સુધી.)
- યોગ :- વારીયાન (સવારે ૦૪:૨૫ સુધી. જુલાઈ-૧૨)
- કરણ :- બાલવ (બપોરે ૧૦:૦૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü સિંહ (સાંજે ૦૭:૪૯ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૦ કલાકે ü સાંજે ૦૭.૨૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૧૦:૩૬ એ.એમ. ü ૧૧:૧૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ભગવાન વિષ્ણુની પૂજા કરવી.
પાંચમની સમાપ્તિ : સવારે ૧૦:૦૨ સુધી.
તારીખ :- ૧૧-૦૭-૨૦૨૪, ગુરુવાર / અષાઢ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૧ થી ૦૭:૪૨ |
| લાભ | ૧૨:૪૫ થી ૦૨:૨૫ |
| અમૃત | ૦૨:૨૫ થી ૦૪.૦૬ |
| શુભ | ૦૫:૪૭ થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૮ થી ૦૮:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- આંખની સમસ્યા રહે.
- નવી વસ્તુથી લાભ થાય.
- દેવા માંથી મુક્તિ મળે.
- લોકો જોડે ચંચુપાત ન કરવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાની વાતનો પહાડ ન બનાવવો.
- ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
- કાનની સમસ્યા રહે.
- મનને શાંતિ મળે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- શરીર પ્રફુલ્લિત રહે.
- રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
- ઊંઘ આવ્યા કરે.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- સૂર્યપ્રકાશ શરીરને આપવો.
- લોખંડથી સાચવવું.
- કમરમાં દુખાવો રહે.
- અનુભવો યાદ કરો.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- નાની વાત મોટી ન કરવી.
- લાલ વસ્તુ જોડે રાખવી.
- જીવનમાં નવો સૂર્યોદય થાય.
- લોકો તમારા તરફ આકર્ષાય .
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખરાબ વિચારો આવે.
- માતાજીને કમળનું ફૂલ અર્પિત કરવું.
- વિવેકી બનવાની જરૂર છે.
- જે થાય તે તમારા માટે સારું છે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- આર્થિક સમસ્યાનો અંત આવે.
- નાના મોટા લાભ મળે.
- ખોટી શંકા ન કરવી.
- મતભેદ ન કરવો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- કુળદેવતાના દર્શન કરવા.
- ભાગ્ય સાથ આપે.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- વેપારમાં દગો ન મળે તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – નીલમ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મહત્વના મુદ્દા પર વાત થાય..
- પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
- ઊંડાણમાં નવું જ્ઞાન મળે.
- મનોબળમાં વધારો થાય.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- મહત્વની વાતો પૂર્ણ થાય.
- ફિઝુલ ખર્ચ થાય.
- આનંદમય દિવસ જાય.
- વિચાર શક્તિમાં વધારો થાય.
- શુભ કલર – કોફી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- તત્વજ્ઞાનમાં વધારો થાય.
- ન બોલવામાં નવ ગુણ છે.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- દિલની વાતો શેર થાય.
- શુભ કલર-ગ્રે
- શુભ નંબર- ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સખત મહેનત કરવી પડે.
- લાગણી પર નિયંત્રણ રાખવું.
- મનમાં મુઝવણ ઉભી થાય.
- જીવનમાં કોઈ નવી વ્યક્તિનો ઉમેરો થાય.
- શુભ કલર – ચાંદી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો: ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
