Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business/ માત્ર 100 રુપિયામાં ખાતું ખોલાવી મેળવો 7000 રુપિયા, જાણો શું છે સ્કીમ?

પોસ્ટ ઓફિસમાં ઘણી પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં તમે થોડી બચત કરીને સારુ વળતર મેળવી શકો છો. આ યોજનાઓમાંથી એક રાષ્ટ્રીય બચત રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે. આરડી એવી એક યોજના છે જેમાં તમને વ્યાજ દર 8.8 ટકા મળે છે. આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછા 100 રૂપિયા  જમા કરી શકો છો. આનો ફાયદો […]

March 15, 2021March 15, 2021Bhumika patel
Business

પોસ્ટ ઓફિસમાં ઘણી પ્રકારની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં તમે થોડી બચત કરીને સારુ વળતર મેળવી શકો છો. આ યોજનાઓમાંથી એક રાષ્ટ્રીય બચત રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ છે. આરડી એવી એક યોજના છે જેમાં તમને વ્યાજ દર 8.8 ટકા મળે છે.

આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછા 100 રૂપિયા  જમા કરી શકો છો. આનો ફાયદો ઉઠાવવા માટે, તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવું પડશે.

આરડીમાં ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરવવા તમને 7 હજાર રૂપિયા સુધીનું વળતર મળશે. દર મહિને 100 રૂપિયાની બચત સાથે, તમે 5 વર્ષમાં 6 હજાર રૂપિયા ઉમેરી શકશો.

यहां बचत खाते पर SBI से भी ज्यादा ब्याज मिल रहा, सिर्फ 20 रुपये में खुलवाएं खाता - Post Office Savings Account get highest return compared to sbi savings account Interest rates

પ્રાપ્ત થયેલી કુલ રકમની વાત કરીએ તો, તમને 100 વર્ષના ડિપોઝિટ પર 5 વર્ષમાં આશરે 6969.67 રૂપિયા મળશે, એટલે કે, 100 રૂપિયાની બચત પર, તમને 5 વર્ષમાં આશરે 7 હજાર રૂપિયા મળશે.

કોણ ખાતું ખોલી શકે છે
સિંગલ અથવા સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે. સંયુક્ત ખાતામાં 3 લોકોને જોડાવાની સુવિધા છે. જો એકાઉન્ટ ધારક સગીર છે, તો એકાઉન્ટ માટે માતા-પિતાના આધાર પર ખાતુ ખોલી શકાય છે, 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ખાતું ખોલી શકાય છે. લોન આરડી ખાતા પર પણ ઉપલબ્ધ છે.

Post office NEW RULES alert! ALWAYS ENSURE this to avoid maintenance charge, closure of account | Zee Business

વિશેષ બાબત એ છે કે સતત 12 હપ્તા જમા કરાવ્યા પછી અને ખાતાને 1 વર્ષ ચાલુ રાખ્યા પછી, ખાતામાં 50% જેટલી રકમ લોન લઈ શકાય છે.

આ યોજનામાં, ખાતાની વચ્ચે બંધ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસનું રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવ્યું છે પરંતુ જો તમારી પાસે પૈસા નથી, તો તમે તેને 3 વર્ષ પૂરા થયા પછી બંધ કરી શકો છો. એકાઉન્ટ બંધ કરવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે, જ્યાં ફોર્મ ભરીને, તમે સમય પહેલાં જ તેને બંધ કરી શકો છો. તમને વ્યાજ સાથે તમારા પૈસા પાછા મળશે.

Post navigation

વલસાડની સરદાર ભીલાડવાળા બેંકની ચૂંટણી, આજે પારડી ખાતે હાથ ધરાશે મતગણતરી, પીપલ્સ કો.ઓ.બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણી, ગઈકાલે ચૂંટણીમાં 51 ટકા થયું હતું મતદાન, 38 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો, ભાજપ પ્રેરિત સહકાર પેનલ, બિન રાજકીય પેનલ વચ્ચે જંગ
શહેરમાં કોરોના ફરી બન્યો બેકાબુ, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો વધારો

More Posts

Budget 2024/ કેન્દ્રીય બજેટની 9 પ્રાથમિકતાઓ શું છે,જાણો સંપૂર્ણ માહિતી

July 23, 2024July 23, 2024Mansi Panara

Not Set/ આઈડિયા-વોડાફોન મર્જર પ્રોસેસ અંગે ડીઓટી પાસેથી પીએમઓ એ માંગી રિપોર્ટ

July 9, 2018mantavya

Gold Price latest/ અમદાવાદમાં સોનાનાં ભાવ વધારો, 80 હજારને આંબી જવાની શક્યતા

April 11, 2024April 11, 2024Komal Patel
બજેટ

Union Budget 2023/ શું આવકવેરામાં મળશે છૂટ, નિર્મલા સીતારમણે બજેટ પહેલા કરદાતાઓ માટે આપ્યો મોટો સંકેત

January 16, 2023January 16, 2023Maya Sindhav

Not Set/ ગૂગલ-પે અને PayTMને સ્પર્ધાત્મક ટક્કર આપવા આવી રહ્યું છે RBIનું પ્રિપેઇડ કાર્ડ

December 6, 2019Bhavesh Vyas

Sensex news/ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી બિનઅસરકારક, શેર બજાર ખુલતાની સાથે જ ઉછળ્યું… સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો

March 5, 2025March 5, 2025Panara Mansi

Not Set/ શેર બજારની રોનક પરત, સેન્સેક્સ 250 પોઇન્ટ અપ

September 26, 2019padma prajay

China Corona/ ચીનમાં કોરોના વકરતા ભારતની ડાયગ્નોસ્ટિક કંપનીઓના શેરોમાં તેજી

December 21, 2022jani
'Happy Diwali' in the stock market, Sensex opens with a jump of 415 points, Nifty also rises.

Share Market Today/ શેરબજારમાં ‘હેપ્પી દિવાળી’, સેન્સેક્સ 415 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો, નિફ્ટી પણ ઉછળ્યો.

November 12, 2023khusbu pandya
Noida International Airport

Business News/ નોઈડા એરપોર્ટ ઉદ્ઘાટન,ઉત્તર પ્રદેશ બનશે ભારતનું સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું રાજ્ય

March 26, 2026March 26, 2026Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy