- ગાંધીનગરમાં ચૂંટણી પહેલા બદલીનો દૌર ચથાવત
- બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટરની બદલીઓ
- 27 પીઆઈની તાત્કાલીક અસરથી બદલી
- ચૂંટણીની આચારસંહિતા પૂર્વે કરાઈ બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો દૌર યથાવત રીતે જોવા મળી રહ્યો છે. બિન હથિયાપી પોલીસની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 27 પીઆઇની તત્કાલિન અસરથી બદલી કરી દેવામાં આવી છે. ચૂંટણીની આચારસંહિતા પૂર્વ બદલી કરાઇ છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આવતીકાલે થઇ શકે છે તેના લીધે આજે 27 પીઆઇની બદલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ 70 થી વધુ મદદનીશ પોલીસ કમિશનરોની બદલી કરી હતી .
