Flight/ ગો એરની ફલાઇટ માેડી થતાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો

અમદાવાદથી બેંગ્લોર જતી ફલાઇટ મોડી થતા પેસેન્જરો અકળાયા હતા. 9.30ની ફલાઇટ સવારે5 કલાકે ટેક ઓફ થવાનું કહેતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હબાળો મચાવ્યો હતો

Top Stories Gujarat
  • અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
  • ગો એરની ફ્લાઇટ 8 કલાક મોડી થતાં હોબાળો
  • અમદાવાદથી બેંગલોર જતી ફ્લાઇટ મોડી થતાં હોબાળો
  • 90 પેસેન્જર એરપોર્ટ પહોંચ્યા પરંતુ ફ્લાઇટ થઈ લેટ
  • 9:30 ની ફ્લાઇટ સવારે 5 વાગે ટેક ઓફ થવાનું કહેતા હોબાળો

ગો એરની ફલાઇટ મોડી થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ ભારે હંગામો કર્યો હતો.અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પાસે ગો એરની ફલાઇટ અંદાજિત 8 કલાક મોડી થતાં મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, પહેલાથી જ 3 કલાકથી વધુ સમય એરપોર્ટ કાઢયો હોવા છંતાપણ ફલાઇટ લેટ થતા હોબાળો જોવા મળ્યો હતો   .અમદાવાદથી બેંગ્લોર જતી ફલાઇટ મોડી થતા પેસેન્જરો અકળાયા હતા. 9.30ની ફલાઇટ સવારે5 કલાકે ટેક ઓફ થવાનું કહેતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હબાળો મચાવ્યો હતો