Not Set/ આતંકીઓના જેમ મારમારી રહ્યા છે યુવકને, વિડીયોના પગલે પાટણ શહેરની જનતામાં ભય

પાટણ, પાટણ રાણકી વાવ નજીક કેટલા શખ્સો દ્વારા યુવાનના હાથ બાંધીને ઢોર માર મારતા હતા, તેવો વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયો પાટણ શહેરનો છે તેવું માનવામાં આવી રહ્યું છે. વિડીયો પગલે પાટણ શહેરની જનતામાં ભયની લાગણી પસરી ગઇ હતી. પાટણ રાણકીવાવા નજીક કેટલા શખ્સો દ્વારા યુવાનના બન્ને હાથ બાંધીને ગડદાપાટુનો ઢોર માર મારતો વિડીયો […]

Top Stories Gujarat Others Trending Videos

પાટણ,

પાટણ રાણકી વાવ નજીક કેટલા શખ્સો દ્વારા યુવાનના હાથ બાંધીને ઢોર માર મારતા હતા, તેવો વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયો પાટણ શહેરનો છે તેવું માનવામાં આવી રહ્યું છે. વિડીયો પગલે પાટણ શહેરની જનતામાં ભયની લાગણી પસરી ગઇ હતી.

પાટણ રાણકીવાવા નજીક કેટલા શખ્સો દ્વારા યુવાનના બન્ને હાથ બાંધીને ગડદાપાટુનો ઢોર માર મારતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો, વિડીયોને જોતા સમગ્ર પાટણની જનતા ભયની લાગણી પસરી ગઇ હતી. આ ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સના દ્વારા ધારપુર ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

યુવકને ગટદાપાટુ માર મારતા ગંભીર  ઇજાઓ થઈ હતી. આ અંગે ધારપુર પોલીસ સંપર્ક કરતા આવો કોઇ બનાવ ન આવ્યા જણાવ્યુ હતું. પાટણ એ ડીવીઝન પોલીસ સંપર્ક કરતા તેઓ આવી કોઇ ફરિયાદ દાખલ ન થઇ હોવાનું જણાવ્યુ હતું.