Ahmedabad News/ અમદાવાદમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર PCB નો દરોડો

સરખેજ વિસ્તારના બ્રુ રોસ્ટ કેફેમાં ચાલતું ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના એક કેફેમાં હુક્ક્બાર ચાલતો હોવાની માહિતી PCB પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સરખેજ વિસ્તારમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં દરોડો પાડ્યો હતો. તપાસમાં આ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

અહીંથી પોલીસે દરોડા દરમિયાન નિકોટીનયુક્ત હુક્કાના ફ્લેવર કબજે કર્યા હતા. આ હુક્કાબાર કોણ ચલાવતું હતું તથા કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ

આ પણ વાંચો:બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિક ના આગોતરા જામીન રદ

આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં તસ્કરોનો ત્રાસ, બે બંધ મકાનના તાળા તૂટ્યાં