Breaking News/ PDU મેડિકલ કોલેજના 200 વિદ્યાર્થી સસ્પેન્ડ, MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સસ્પેન્ડ, 200 વિધાર્થીઓને 15 દિવસ માટે કરાયા સસ્પેન્ડ, ચાલુ ક્લાસે ગેરશિસ્તના મામલે કરાયા સસ્પેન્ડ, માનભંગ થાય તેવા શબ્દોનું કરાયું હતું ઉચ્ચારણ, ગત ૨૦ તારીખે બની હતી સમગ્ર ઘટના, 15 દિવસ સુધી કોલેજ-હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશબંધી, હજુ પણ શિસ્ત નહિ રાખે તો વાલીઓને બોલાવાશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)