કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 30 એપ્રિલ વૈશાખ સુદ ત્રીજ બુધવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે અખાત્રીજ છે. · ત્રીજની સમાપ્તિ: બપોરે ૦૨:૧૧ સુધી.·
- તારીખ :- ૩૦-૦૪-૨૦૨૫, બુધવાર/ વૈશાખ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૭ થી ૦૭:૪૪ |
| અમૃત | ૦૭:૪૪ થી ૦૯:૨૨ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૫:૨૮ થી ૦૭:૦૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૮ થી ૦૯:૫૧ |
| અમૃત | ૦૯:૫૧ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો તમારી મદદ કરે.
- લોકોની વાતમાં આવવું નહિ.
- રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
- નાની મોટી સમસ્યા રહે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમસ્યાનું સમાધાન મળે.
- પ્રેમથી છલોછલ દિવસ જાય.
- ગંભીર વિષય પર સકારાત્મક ચર્ચા થશે.
- દસ્તાવેજો વ્યવસ્થિત સાચવીને રાખો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તેજસ્વી વિચારો આવે.
- નસીબ બળવાન બને.
- નવી માહિતી પણ મળશે.
- તમારા બજેટને ધ્યાનમાં રાખો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- સરકારી નોકરીમાં પરેશાની આવે.
- ધંધાર્થીઓ સાથે થોડી હરીફાઈ થશે
- ધન આવે ખરું જાય પણ ખરું.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- કોઈની નીંદા કરવી નહિ.
- સ્વાસ્થ સંભાળવું.
- ભાગ્ય આજે તમારી સાથે છે.
- કંઈક નવું શીખવા મળશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- અણધારી ઘટનાઓ બને.
- ઘરમાં સકારાત્મક બદલાવ આવે.
- ફસાયેલ નાણા પાછા આવે.
- કાર્યમાં સફળતા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ખોવાયેલીવસ્તુઓ મળી શકે.
- તમારી કુશળતાનો યોગ્ય ઉપયોગ કરો.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- સખત મહેનત રંગ લાવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- લોકો તમારા નિર્ણયોને સાથ આપશે.
- સંબંધોમાં તાજગીનો અહેસાસ થશે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન સંબંધી મામલે મતભેદ થાય.
- બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે
- સવારનો સમય આવકનો સ્ત્રોત રહેશે
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- અણધાર્યા વસ્તુથી ધન લાભ થાય.
- લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- અતિશય તણાવ ન લો.
- તમારા અધિકારીઓ નાખુશ રહે.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- રાત્રે પરિવાર સાથે સમય વિતાવશો.
- દાંપત્ય જીવનમાં સંતોષ રહેશે.
- આજે અકસ્માતના યોગ બની શકે.
- જોખમ લેવાનું ટાળો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…
