Not Set/ ભારતનાં લોકો આવી રીતે માણે છે સેક્સ, આ શહેરની મહિલાઓ ખરીદે છે કોન્ડોમ

ભારતમાં સેક્સને લઇને વાત કરવામાં આજે પણ લોકો અટકાઇ જાય છે. લોકો આના વિષે ખુલીને વાત કરવામાં શરમનો અનુભવ કરતા હોય છે. એવા માં ભારતનાં લોકોનાં બેડરૂમમાં બંધ દરવાજા પાછળ શું ચાલે છે તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સેક્સુઅલ હેલ્થ સ્ટાર્ટઅપ that’s personal દ્વારા કરાયેલા એક અભ્યાસ માં 4 વર્ષ સુધી 60 લાખ લોકોની […]

Relationships

ભારતમાં સેક્સને લઇને વાત કરવામાં આજે પણ લોકો અટકાઇ જાય છે. લોકો આના વિષે ખુલીને વાત કરવામાં શરમનો અનુભવ કરતા હોય છે. એવા માં ભારતનાં લોકોનાં બેડરૂમમાં બંધ દરવાજા પાછળ શું ચાલે છે તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સેક્સુઅલ હેલ્થ સ્ટાર્ટઅપ that’s personal દ્વારા કરાયેલા એક અભ્યાસ માં 4 વર્ષ સુધી 60 લાખ લોકોની સેક્સ પેટર્ન વિશે જાણકારી લેવામાં આવી હતી. આ અભ્યાસનાં પરિણામો આઘાતજનક રહ્યા હતા.

Image result for People in India, in this way, enjoy sex, the women of this city, buy condoms"

આ શહેરોમાં મહિલાઓ કોન્ડોમ ખરીદે છે

આ અભ્યાસ મુજબ, વડોદરા, પૂણે અને તિરુવનંતપુરમ એવા ત્રણ શહેરો છે જ્યાં વધુ મહિલાઓ પુરૂષોની તુલનાએ કોન્ડોમ ખરીદે છે. અને જો કોન્ડોમની ટોટલ સેલની વાત કરીએ તો એને ખરીદવાવાળા પુરુષો ની સંખ્યા 62% છે.

Image result for People in India, in this way, enjoy sex, the women of this city, buy condoms"

સૌથી વધારે આ પ્રોડક્ટ વેચાઈ

મહિલાઓ અને પુરુષો વચ્ચે ક્યાં પ્રોડક્ટ્સનો ઉપયોગ સૌથી વધારે થાય છે? આ પ્રશ્નનાં જવાબમાં પુરુષો એ જણાવ્યું હતું કે લુબ્રીકેન્ટસ જયારે મહિલાઓએ કહ્યું હતું ઇન્ટિમેટ મસાજર.

Image result for People in India, in this way, enjoy sex, the women of this city, buy condoms"

મહારાષ્ટ્રમાં સૌથી વધારે વેચાણ

સૌથી વધારે સેક્સ રિલેટેડ પ્રોડક્ટ્સ ખરીદવા બાબતે મહારાષ્ટ્ર સૌ પ્રથમ આવે છે. બીજા નંબરે કર્ણાટક અને ત્યાર પછી ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ છે.

Image result for People in India, in this way, enjoy sex, the women of this city, buy condoms"

રોમેન્ટિક મહિનો

તેમાં કોઈ શક વગર કહી શકાય કે વેલેન્ટાઇન ડે ને કારણે ભારતનાં લોકો પણ ફેબ્રુઆરીને સૌથી રોમેન્ટિક મહિનો માને છે અને સૌથી ઓછો રોમેન્ટિક મહિનો માર્ચ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.