દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૩-૦૭-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ બીજ
- રાશી :- કુંભ (ગ, શ, સ, ષ )
- નક્ષત્ર :- ધનિષ્ઠા (રાત્રે ૦૮:૧૯ સુધી.)
- યોગ :- આયુષ્યમાન (બપોરે ૦૨:૩૬ સુધી.)
- કરણ :- ગર (સવારે ૧૦:૨૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે સવારે ૦૯:૨૧ કલાકે બેસશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કુંભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૬ એ.એમ ü ૦૭.૨૫ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯:૧૫ પી.એમ ü ૦૭:૫૦ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü બપોરે ૦૪.૦૫ થી ૦૫.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીની પૂજા કરવી.· બીજની સમાપ્તિ સવારે ૧૦:૨૩ સુધી.
- તારીખ :- ૨૩-૦૭-૨૦૨૪, મંગળવાર / અષાઢ વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫ થી ૦૨:૨૫ |
| શુભ | ૦૪:૦૬ થી ૦૫:૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૫ થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૫ થી ૧૨:૪૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણી વર્તન સુધારવા.
- જૂની ભૂલ યાદ આવે.
- મિત્ર સમસ્યા સર્જી શકે છે.
- જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- વાદ-વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે.
- ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે.
- સંબંધોમાં તિરાડ પડે.
- સંતાન તરફથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- રિયલ એસ્ટેટ અને લોખંડના વેપાર સાથે સંકળાયેલા માટે દિવસ સારો છે.
- સામાજિક કાર્ય થાય.
- જીવનસાથી સાથે વાદવિવાદ થયા કરે.
- પગથિયાં સંભાળીને ચડવા-ઉતરવા.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- આનંદમાં દિવસ જાય.
- ધંધામાં ઉધાર આપવું નહીં.
- મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.
- કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
- કોઈ ધનલાભ થાય
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સાંજ પછી ધનલાભ થઈ શકે છે.
- માતા પિતા થી લાભ થાય.
- રોકાણ માટે દિવસ શુભ છે.
- તબિયતમાં સુધારો જણાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ઘરમાં વાદ-વિવાદ ટાળવો.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- મહત્વનો નિર્ણય લેવાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- કપાળમાં ચાંદલો કરીને નીકળવું.
- નવા મિત્રો બને.
- તમારો લાભ કોઈ લઇ શકે.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
- ધન સાચવીને રાખવું.
- મનગમતું કાર્ય થાય.
- મનમાં અશાંતિ રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- રોકાયેલા નાણા પાછા આવે.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- નવો પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ધનલાભ થાય.
- શુભ સમાચાર મળે.
- સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
- લગ્નજીવન સાતમાં આસમાને પહોચે એવું લાગે.
- શુભ કલર- રાતો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તબિયતમાં ધ્યાન રાખવું.
- પ્રેમ જીવનની નવી આશા લાવે.
- વેપારી વર્ગ માટે દિવસ સારો છે.
- બાકી રકમ પાછી આવે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
