આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને મિત્ર તરફથી નાણાકીય લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 16 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૬-૦૫-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ એકમ
  • રાશી :-    સિંહ          (મ,ટ)
  • નક્ષત્ર :-   મઘા             (સાંજે ૦૬:૧૫ સુધી.)
  • યોગ :-    ધ્રુવ              (સવારે ૦૮:૨૪ સુધી.)
  • કરણ :-             બવ               (સવારે ૦૬:૨૪ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                                 ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૭ કલાકે                             ü સાંજે ૦૭.૧૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૧૩ પી.એમ.                                   ü૦૨:૧૧ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૦૨.૧૫ થી બપોરે ૦૩.૫૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લીલા મગનું સેવન કરવું.
  • આઠમની સમાપ્તિ :        સવારે ૦૬:૨૨ સુધી.

 

તારીખ   :-    ૧૬-૦૫-૨૦૨૪, ગુરુવાર / વૈશાખ સુદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૭ થી ૦૭:૩૭
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૫
અમૃત ૦૨:૧૫ થી ૦૩.૫૫
શુભ ૦૫:૩૪ થી ૦૭:૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૪ થી ૦૮:૩૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • પ્રવાસ ટાળવો.
  • ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
  • કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચીવટતા લાવો.
  • મનમાં ભરાયેલ વાત બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
  • જીવનસાથી જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • આર્થિક હાની થાય.
  • મનગમતું કાર્ય થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • માનસિક તણાવ ન રાખવો.
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • ફાયદો થશે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સપના બને.
  • આર્થિક લાભ થાય.
  • આનંદમય દિવસ જાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પેટની નાની માટી સમસ્યા રહે.
  • ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.
  • જીવનસાથીની તબિયત સાચવવી.
  • મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા વખાણ થાય.
  • ઉતાવળમાં નિર્ણય ન કરવા.
  • માતા – પિતા જોડે મતભેદ થાય.
  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ ખોટો નિર્ણય લેવાય.
  • માનસિક તણાવ રહે.
  • નવી તક મળે.
  • રોકાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • વેપારમાં વધારો થાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • પ્રમમાં સંધર્ષ થાય.
  • મિત્રો તરફથી મદદ મળે.
  • કોઈ સાચી સલાહ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પ્રવાસના યોગ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • સાધનો દુખાવો રહે.
  • મહેમાનનું આગમન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:

આ પણ વાંચો: