દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૪-૦૬-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ વદ ત્રીજ
- રાશી :- મકર (ખ,જ)
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા (બપોરે ૦૩:૫૫ સુધી.)
- યોગ :- ઇન્દ્ર (સવારે ૧૧:૫૩ સુધી. જૂન ૨૪)
- કરણ :- વણિજ (બપોરે ૦૨:૨૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૨૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯.૫૪ પી.એમ. ü ૦૭:૫૪ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૯ સુધી. ü સવારે ૦૭.૩૭ થી ૦૯.૧૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø શિવ લિંગ પર ચંદન વાળા પાણીનો અભિષેક કરવો.· ત્રીજની સમાપ્તિ : સવારે ૦૧:૨૪ સુધી. જૂન-૨૫
- તારીખ :- ૨૪-૦૬-૨૦૨૪, સોમવાર / જેઠ વદ ત્રીજ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૭ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૪:૦૫ થી ૦૫.૪૬ |
| અમૃત | ૦૫:૪૬ થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૩ થી ૧૨:૪૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારું સન્માન થાય.
- પેટની સમસ્યા રહે.
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આર્થીક ખર્ચ રહ્યા કરે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
- પ્રેમનો સ્વીકાર થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ઉતાવળ કરવી નહિ.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- મિત્રોની મદદ મળે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- કોઈ માંગલિક કાર્ય થાય.
- ધંધો આગળ વધે.
- મહિલાઓથી ફાયદો થાય.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- સિંહ (મ , ટ) :-
- કોઈ સારા સમાચાર મળે.
- લાભ ન કરવો.
- પરિવારની તબિયત સાચવવી.
- પ્રેમમાં વિવાદ ન કરવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- સફળતા મળે.
- મોટી યોજના પૂર્ણ થાય.
- આંખની સમસ્યા રહે.
- માતા – પિતાથી લાભ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- આળસ રહ્યા કરે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ પ્રવાસ થાય.
- બાળકોથી ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- પરિવાર જોડે દિવસ પસાર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
- પરિવારજનોની તબિયત સાચવવી.
- આર્થિક લાભ થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી તક જાણો.
- નવા મિત્રો મળે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મૂડ બદલાયા કરે.
- શ્વાસની તકલીફ , ડાયાબીટીસ વાળાને સાચવવું.
- ભાઈ-બહેનથી લાભ થાય.
- લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો: મૃત્યુના 24 કલાક પછી આત્મા પૃથ્વી પર પાછી શા માટે આવે છે…..
આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: ત્રણ રાશિના જાતકોનો જુસ્સો હિમાલયથી પણ હોય છે ઊંચો
