આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને મિત્રોની મદદ મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 21 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૧-૦૭-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ પૂનમ
  • રાશી :-   મકર   (ખ, જ)
  • નક્ષત્ર :-   ઉત્તરાષાઢા      (સવારે ૧૨:૧૫ સુધી.)
  • યોગ :-    વિષ્કુંભ                   (રાત્રે ૦૯:૧૭ સુધી.)
  • કરણ :-            બવ               (બપોરે ૦૩:૪૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૫ એ.એમ                                  ü ૦૭.૨૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૭:૪૫ પી.એમ.                    ü ૦૫:૩૬ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૫.૪૫ થી ૦૭.૨૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે ગુરુ પૂનમ છે.·        પૂનમની સમાપ્તિ     :   બપોરે ૦૩:૪૮ સુધી. ·         

  • તારીખ :-        ૨૧-૦૭-૨૦૨૪, રવિવાર /  અષાઢ સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૫ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫ થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૫ થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૫ થી ૦૮:૪૬
અમૃત ૦૮:૪૬ થી ૧૦:૦૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિચારો ન કરવા.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ગોળ ખાઈને બહાર નીકળવું.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • આળસ આવી શકે.
  • તમારો સ્વભાવ બીજા વખાણે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • લોખંડની વસ્તુઓ થી સાચવવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લાભકારક દિવસ રહે.
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • લોકોણી વાતમાં આવવું નહિ.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • નવા વિચારો આવે.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આનંદમાં દિવસ જાય.
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • ભાગ્ય સાથ આપે.
  • લાંબો ખર્ચ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • શરીરમા ઉર્જા રહે.
  • લગ્ન જીવન સારું જાય.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • થાક લાગી શકે છે.
  • મહેનત વધારે કરવી પડે.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • બેદરકારી ભારે પડે.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૩ 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હથેળીમાં દેખાય આ ચિહ્ન, તો સમજો તમારી પાસે છે પુષ્કળ પૈસો

આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા

આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….