આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કામનું દબાણ રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો17 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 12 16T204014.041 આ રાશિના જાતકોને કામનું દબાણ રહે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- 17-૧૨-૨૦૨૩, રવિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક વદ બારસ / તેરસ
 • રાશી :-   તુલા  (ર,ત )
 • નક્ષત્ર :-    સ્વાતિ                    (સવારે ૧૧:૫૧ સુધી.)
 • યોગ :-     અતિગંડ       (રાત્રે ૧૦:૪૩ સુધી.)
 • કરણ :-     તૈતીલ                   (સવારે ૦૭:૧૪ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • વૃશ્ચિક ü તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૯ એ.એમ                                  ü ૦૫.૫૪ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૦૫.૨૩ એ.એમ. ડિસે-૧૦              ü ૦૩:૪૩ પી.એમ
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૧૨:૫૩ સુધી.      ü બપોરે ૦૪.૩૪ થી ૦૫.૫૪ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.·        બારસ ની સમાપ્તિ   :   સવારે ૦૭:૧૭ સુધી. ·         

 • તારીખ :-        17-૧૨-૨૦૨૩, રવિવાર / કારતક વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૫૪ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૫
શુભ ૦૧:૫૫ થી ૦૩.૧૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૭ થી ૦૭:૩૬
અમૃત ૦૭:૩૬ થી ૦૯:૧૬
 • મેષ (અ, લ , ઈ) :-
 • આર્થિક તંગી જણાય.
 • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
 • વિચારોમાં મતભેદ થાય.
 • માનસિક સંતુલન જાળવવું.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૩

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • સ્વસ્થમાં સભાળ લેવી.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • ધ્યેય સુધી પહોચી શકો.
 • નવા સકારાત્મક વિચારો આવે.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૭

 

 

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
 • નાની ભૂલ માફ કરો.
 • ઠંડા પીણાં ઓછા પીવા.
 • વડીલોનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૬

 

 • કર્ક (ડ, હ) :-
 • ધન ખર્ચમાં વધારો થાય.
 • પૈસાની બચત કરી શકો.
 • ભક્તિ માર્ગ ખૂલે.
 • દિવસ સારો જાય.
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર – ૨

 

 

 • સિંહ (મ, ટ) :-
 • ભૂતકાળની યાદો તાજી થાય.
 • ઈર્ષાથી દૂર રહેવું.
 • ચહેરા ઉપર સ્મિત રહે.
 • સ્વાસ્થનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૯

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • સાંજ પછી આર્થિક લાભ થાય.
 • નવી ભેટ મળી શકે છે.
 • ભૂગોળનું જ્ઞાન મળે.
 • નીડરતાથી જવાબ આપી શકો.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૫

 

 

 

 

 

 

 • તુલા (ર, ત) :-
 • કામનું દબાણ રહે.
 • મુડી રોકતા પહેલા વિચારવું.
 • દિવસ આખો વ્યસ્ત રહે.
 • નાના ભાઈ – બહેનથી લાભ થાય.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૩

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
 • કોઈ મોટી યોજના બને.
 • નવા સંકેત મળે.
 • ધ્યાનથી ફાયદો થાય.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર – ૧

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ધન ખર્ચ પર કાબુ રાખવો.
 • નવી તક ઉભી થાય.
 • બેંક ને લગતા કામ થાય.
 • નવા રહસ્યો બહાર આવે.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૪

 

 • મકર (ખ, જ) :-
 • ધન લાભ થાય.
 • વર્તન વાણીમાં સંભાળવું પડે.
 • પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
 • દિવસ આનંદમય જાય.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૬

 

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
 • કામ સરળતાથી થાય.
 • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
 • લગ્નયોગ પ્રબળ બને.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૮

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
 • નિર્ણય લેતા પહેલા વિચારવું.
 • અણધાર્યો ફાયદો થાય.
 • ખોટી ચિંતા છોડી દેવી.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૬