આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ઓફિસમાં તણાવ રહી શકે છે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 29 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૯-૧૨-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  માગશર વદ બીજ
  • રાશી :-    કર્ક            (ડ, હ)
  • નક્ષત્ર :-   પુષ્ય              (સવારે ૦૩:૧૧ સુધી. ડિસે-૩૦)
  • યોગ :-    વૈધૃતિ           (સવારે ૦૨:૨૨ સુધી. ડિસે-૩૦)
  • કરણ :-             ગર                (સવારે ૦૭:૫૯ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                 ü  કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૯ કલાકે                            ü સાંજે ૦૬.૦૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૧૧ પી.એમ.                                   ü૦૯:૧૫ એ.એમ. ડિસે-૩૦

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૧૧.૨૦ થી બપોરે ૧૨.૪૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ આસન પર લક્ષ્મીજીની પ્રતિમા મૂકી પૂજા કરવી.
  • બીજની સમાપ્તિ   :        સવારે ૦૭:૫૯ સુધી.


તારીખ
   :-    ૨૯-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૯ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૦
શુભ ૧૨:૪૧ થી ૦૨.૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૨ થી ૧૧:૦૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • ગુસ્સો આવી શકે છે.
  • આર્થિક સમસ્યા થશે.
  • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
  • ગળાનો પ્રોબ્લેમ રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખરાબ સંગતથી દૂર રહેવું.
  • નોકરીમાં વિવાદ ન કરવો.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સંબંધોમાં ધ્યાન રાખવું.
  • ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • માનસિક ખલેલ ઉભી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ઉતાવળથી કામ બગડી શકે છે.
  • પૈસા ઉધાર ન આપવા.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • બીજા પર વધારે આધાર રાખશો નહીં.
  • ઘરનું વાતાવરણ નકારાત્મક બને.
  • અતિથિ આવી શકે તેમ છે.
  • આર્થિક બાબતમાં સુધારો જણાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા બજેટને ધ્યાન રાખો.
  • ઓફિસમાં તણાવ થઈ શકે છે.
  • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
  • કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • ફિલ્મ જોવા જવાનો પ્લાન બને.
  • વિવાહિત જીવનમાં પ્રેમ વધશે.
  • જીવનસાથી જોડે દિવસ સારો જાય
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૨

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારનો વિસ્તાર કરી શકશો.
  • તમારી આવકમાં વધારો થશે.
  • ધન સમજી વિચારીને વાપરો
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારું વ્યક્તિત્વ ચમકશે.
  • શત્રુઓ સામે જીત થશે.
  • વેપારમાં ફાયદો થાય.
  • કોઈ મદદ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મુશ્કેલ કાર્ય સોંપવામાં આવે.
  • તમારી ખૂબ પ્રશંસા કરશે.
  • કોઈ નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બેદરકારીના કારણે કામ અટકી શકે છે.
  • તમારી જાતને વ્યસ્ત રાખો.
  • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધુ પડતો આત્મવિશ્વાસ ન કરવો.
  • ઝઘડો થઈ શકે છે.
  • લોકોનું સમર્થન મળશે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪