દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૯-૦૭-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ તેરસ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- મૂળ (સવારે ૦૨:૫૫ સુધી. જુલાઈ-૨૦)
- યોગ :- ઐન્દ્ર (સવારે ૦૨:૫૭ સુધી. જુલાઈ-૨૦)
- કરણ :- કૌલવ (સવારે ૦૮:૧૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સવારે ૦૩:૨૬ કલાકે ઉતરશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü ધન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૪ કલાકે ü સાંજે ૦૭.૨૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૫:૫૩ પી.એમ, ü ૦૪:૩૧ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü સવારે ૧૧.૦૪ થી બપોરે ૧૨.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજથી જયા પાર્વતી વ્રત પ્રારંભ થાય છે.
- તેરસની સમાપ્તિ : સાંજે ૦૭:૪૩ સુધી.
તારીખ :- ૧૯-૦૭-૨૦૨૪, શુક્રવાર / અષાઢ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૫ થી ૦૯:૨૫ |
| અમૃત | ૦૯:૨૫ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૪૫ થી ૦૨.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૬ થી ૧૧:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધારેલ કાર્ય પૂર્ણ થાય.
- ગોળ ખાઈને બહાર નીકળવું.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- માતા-પિતાને પગે લાગીને નીકળવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- મગજ ચકડોળે ચઢે.
- સમય ન વેડફાય તેનું ધ્યાન રાખવું,
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- લોકોણી વાતમાં આવવું નહિ.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- નવા વિચારો આવે.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
- ભાગ્ય સાથ આપે.
- લાંબો ખર્ચ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્યપૂર્ણ થાય.
- શરીરમા ઉર્જા રહે.
- બજારમાં ધ્યાન રાખીને નીકળવું.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- મહેનત વધારે કરવી પડે.
- મગજ પર કાબૂ રાખવો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- બેદરકારી ભારે પડે.
- બીજા લોકોની કદર કરવી.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
આ પણ વાંચો:દેવશયની એકાદશી પર ચઢાવો આ ફૂલ, હરિની કૃપાથી ઐશ્વર્ય પ્રાપ્ત થશે
આ પણ વાંચો:આજથી શરૂ થતા ચાતુર્માસનું મહત્વ જાણો, વિષ્ણુ કૃપા મેળવવા શું ન કરવું….
