આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ધનલાભ થાય,જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 8 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૮-૦૨-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ તેરસ
  • રાશિ:-   મકર  ( ખ, જ)
  • નક્ષત્ર :-    ઉત્તરાષાઢા     (સવારે ૦૨:૧૫ સુધી.)
  • યોગ :-     સિધ્ધ                    (રાત્રે ૧૧:૧૮ સુધી.)
  • કરણ :-    વણિજ                   (સવારે ૧૧:૨૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિØ   ચંદ્ર રાશિ
  • મકર ü મકર
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૬ એ.એમ                                  ü ૦૬.૩૧ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૫.૫૬ એ.એમ.                    ü ૦૪:૪૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü બપોરે ૦૨.૧૮ થી ૦૩.૪૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

પીળી વસ્તુનું દાન કરવું.·        તેરસની સમાપ્તિ        સવારે ૧૧:૨૦ સુધી. ·         

  • તારીખ :-        ૦૮-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ વદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૬ થી ૦૮:૪૦
લાભ ૧૨:૫૩ થી ૦૨:૧૮
અમૃત ૦૨:૧૮ થી ૦૩.૪૨
શુભ ૦૫:૦૬ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૦ થી ૦૮:૦૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવો.
  • એકલવાયું લાગે.
  • પ્રેમથી ગદગદ થઈ જવાય.
  • મોટા સોદા પાર પડે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ માગણી થાય.
  • વધારે પડતાં વ્યસ્ત રહો.
  • મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • પ્રેમમાં ભવસાગર પાર થઈ જવાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અન્ય કરતાં આગળ રહો.
  • ખુશ મિજાજી બનો.
  • કોઈ દાન કરવાનું મન થાય.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • કામના સ્થળે ધ્યાન રાખવું.
  • કુદરતી  સૌંદર્ય માણવાનું મન થાય.
  • ધનની ઊણપ સર્જાય.
  • વર્તનમાં બદલાવ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • બેરોજગારને રોજગાર મળે.
  • કોઈ સારા સમાચાર મળે.
  • મિશ્ર લાગણીવાળો દિવસ રહે.
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારો પ્રેમ જીવનને ખીલવશે.
  • કોઈ પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધવો.
  • ઝડપી કાર્ય પૂર્ણ થાય.
  • કોઇ ચંચુપાત ન કરવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

 

  • તુલા (ર , ત) :-
  • મતલબી ઓ લોકો ઓળખાશે.
  • કડવો અનુભવ થાય.
  • ખોટું સાહસ ન કરવું.
  • કીમતી સમય ન બગાડવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન સાચવીને રાખવું.
  • પ્રેમ માં કંઈક જાદુ થાય.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લોકો તમને ખોટા પાડે.
  • કાર્યમાં સમય વધુ પસાર થાય.
  • ગેરસમજ ઉકેલાય.
  • ઉતાવળમાં નિર્ણય ન લેવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • તમારા કાર્યની પ્રશંસા થાય.
  • પત્ની તરફથી ધનલાભ થાય.
  • જૂની ઓળખાણ પાછી મળે.
  • બિનજરૂરી ઝઘડા ન થાય તે ધ્યાન રાખવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • બેંક ને લગતા કાર્યો પૂર્ણ થાય.
    • નિકટના લોકો ફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવું.
    • જીવનસાથી જોડે બહાર જવાય.
    • નવું સોનું-ચાંદી વસાવાય.
    • શુભ કલર- પોપટી
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પ્રેમની ખાસ અનુભૂતિ થાય.
  • બેદરકારી ન રાખવી.
  • શત્રુ પણ મિત્ર બને.
  • કમરનો દુખાવો રહે.
  • શુભ કલર – રાતો