આજનું રાશિફળ/ આ રાશિના લોકોએ હનુમાનજીને તેલ અને ચંદનનો લેપ કરવો, જાણો આજનું તમારું રાશિફળ

આજનું પંચાંગ:  આજે તારીખ 12 જુલાઈને અષાઢ વદ બીજને શનિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં બેઠું છે.

Top Stories Religious Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે તારીખ 12 જુલાઈને અષાઢ વદ બીજને શનિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં બેઠું છે. સવારે 6.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.29 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    જયા પાર્વતી વ્રત જાગરણ.
  • બીજની સમાપ્તિ   :સવારે ૦૧:૪૮સુધી.જુલાઈ-૧૩

 

  • તારીખ:- ૧૨-૦૭-૨૦૨૫, શનિવાર / અષાઢ વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૨ થી ૦૯:૨૩
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૬
અમૃત ૦૪:૦૬ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૮થી ૦૮:૪૭
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૪૫

 

મેષ (અ, લ , ઈ) :-

  • આજનો દિવસ સામાન્ય રહેશે.
  • કોઈ લાભકારી ચર્ચા થાય.
  • મુસાફરીના યોગ છે.
  • ધાર્મિકસ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
  • પરિવારનો સહયોગ મળશે.
  • માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
  • નાની સમસ્યાઓ પરેશાન કરે
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે.
  • પ્રિયજન સાથે ફરવા જઈ શકો.
  • ધાર્યા કામ બની શકે.
  • સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • તમારા કામમાં વ્યસ્તતા રહે.
  • અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે.
  • સમયનો વ્યય થાય.
  • હરવા-ફરવામાં બિનજરૂરી ખર્ચા થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • વાતચીતમાં સંયમ રાખવો.
  • વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળે.
  • તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
  • તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન રહો.
  • કપડાં તરફ વલણ વધી શકે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • નોકરીમાં વધારાની જવાબદારી મળે.
  • યાત્રાના યોગ બની રહ્યા છે.
  • જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો
  • અધિકારીઓ સાથે મતભેદ થાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માનસિક શાંતિ જાળવી રાખો.
  • જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
  • શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
  • આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
  • બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહે.
  • આવકમાં વધારો થાય.
  • શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૫

 

  • મકર (ખ, જ) :-
  • મનમાં સકારાત્મક વિચારોઆવે.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • વેપારનો વિસ્તાર થશે.
  • યાત્રા લાભદાયી રહેશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વેપારની સ્થિતિ સારી રહેશે.
  • તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • પૈતૃક સંપત્તિ મળી શકે.
  • ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાતચીતમાં સાવધાની રાખો.
  • વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
  • વેપારમાં લાભની તકો મળશે.
  • પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક