આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 14 એપ્રિલ ચૈત્ર વદ એકમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 06.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 14 એપ્રિલ ચૈત્ર વદ એકમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 06.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.

  • તારીખ :-        ૧૪-૦૪-૨૦૨૫, સોમવાર / ચૈત્ર વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૬ થી ૦૮:૦૦
શુભ ૦૯:૩૪ થી ૧૧:૦૮
લાભ ૦૩:૪૯ થી ૦૫.૨૩
અમૃત ૦૫:૨૩ થી  ૦૬:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૫ થી ૧૨:૪૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • બિનજરૂરી દખલગીરી કરવી નહિ.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • કોઈ ગેરકાયદેસર કાર્ય ન કરો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૩
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય.
  • ઝડપી સફળતા મળે.
  • સહકર્મીઓ તરફથી પ્રશંસા મળશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૫

  

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વાણીમાં પરિવર્તન આવે.
  • વર્તમાનમાં જીવો.
  • વિવાહિત જીવનમાં સુમેળ રહેશે.
  • મનની વાત શેર કરો.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • અચાનક મોટી જવાબદારી મળે.
  • નોકરીમાં ટ્રાન્સફર થવાની શક્યતાઓ છે.
  • પાઠ-પૂજા કરવાનું મન થશે
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ભાગીદારીના વેપારમાં નફો મળે.
  • લોખંડથી સાચવવું.
  • સપનામાં સંકેત મળે.
  • વિચારશક્તિ બળવાન બને.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કમાવેલું ધન કામમાં આવે.
  • નજીકની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો.
  • અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો.
  • નાની-મોટી રકઝક ન કરવી.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૮
  • તુલા (ર , ત) :-
  • વેપારમાં મહત્વના નિર્ણય લેવાય.
  • કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે.
  • બેરોજગારોને રોજગાર મળશે.
  • સ્ત્રીઓને મેકઅપમાં રસ રહે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બિનજરૂરી ચર્ચાઓમાં ન પડવું.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • અધિકારીઓની નિકટતાનો લાભ મળે.
  • દૂર દેશ કે વિદેશનો પ્રવાસ થશે.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવું જ્ઞાન મળે.
  • સ્વપ્ન સાકાર થાય.
  • મન જોશ અને ઉત્સાહથી ભરેલું રહેશે.
  • સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • યોજનામાં અડચણો આવે.
  • વાહન સુવિધામાં વધારો થાય.
  • સાસરા પક્ષથી સાચવવું.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૧
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચારશીલ બનો.
  • ફોનનો ઉપયોગ વધારે રહે.
  • તમારું વર્ચસ્વ વધશે.
  • મનપસંદ ભેટ મળશે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ખોટા વિચાર કરવા નહિ.
  • ત્વચાને લગતી સમસ્યા રહે.
  • કામમાં બેદરકારી રાખવી નહિ.
  • અત્તર લગાવીને જવું.
  • શુભ કલર –વાયોલેટ
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૂર્ય મીનમાંથી મેષ રાશિમાં કરશે ગોચર, ચતુગ્રહી યોગ બનવાથી આ 3 રાશિના જાતકને થશે લાભ

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા

આ પણ વાંચો:તુલસી દૂર કરશે તમારી ગરબી, જાણો કઈ રીતે