કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 જૂન જેઠ વદ તેરસ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 05.54 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.24 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો.
- તારીખ :- ૨૩-૦૬-૨૦૨૫, સોમવાર /જેઠ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૬ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૦:૫૯ |
| લાભ | ૦૪:૦૩ થી ૦૫.૪૬ |
| અમૃત | ૦૫:૪૬ થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૩ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવું શીખવા મળે.
- આગળ વધવાની તક મળે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- માનસિક શાંતિ મળે.
- કોઈ પર વિશ્વાસ ન કરો.
- ધાર્મિક કાર્ય થાય.
- સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી આશા જાગે.
- તમે વધુ સકારાત્મકરહેશો
- ઉધાર આપવું કે લેવું નહીં.
- ગુપ્ત કાવતરાઓથી સાવધ રહો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૮
- કર્ક (ડ , હ) :-
- તમને મોટી રકમ મળશે.
- નિરાંતનો અનુભવ થાય.
- નાણાકીય લાભ થશે.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪
- સિંહ (મ , ટ) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- કોઈ રોગથી રાહત મળશે.
- હનુમાન ચાલીસા પાઠ કરો.
- મુસાફરી કરવાનું ટાળવું.
- શુભ કલર –જાંબળો
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- તમારા વખાણ થાય.
- કોઈ સફળતા મળે.
- જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવે.
- વૃદ્ધોનાસ્વાસ્થ્ય પર આપવું.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
- પરિવારમાં ખુશી ફેલાશે.
- મન ખુશ રહેશે.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૧
- વૃશ્વિક (ન, ય) :-
- સંપત્તિ અને મિલકતમાં વધારો થશે.
- નાનકડી કડવાશ માફ કરો.
- કોઈ નજીકનો મિત્ર ઘરે આવી શકે.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- સરકારી યોજનાનો લાભ મળશે.
- ઓફિસના કામ ઝડપી થાય.
- વ્યવસાયમાં નવા કરાર થશે.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ખરાબ ટેવ સુધારો
- મગજ તણાવમાં રહે.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઓછી રુચિ રહેશે.
- તમે કોઈ પદ ગુમાવી શકો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બધું ગુલાબી દેખાય.
- અધિકારીઓનો સહયોગ અને સાથ મળશે.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- બેરોજગાર લોકોને રોજગાર મળશે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સંતાનનું સુખ મળે.
- મિત્રની સલાહ મળે.
- પ્રાપ્તિમાં વધારો થાય.
- કોઈ મનપસંદ વસ્તુ ખરીદશો.
- શુભ કલર –લીલો
- શુભ નબર- ૮
