દિલ્લી,
આજે એપ્રિલ મહિનાનો અંતિમ અને ચોથો રવિવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે પોતાના “મન કી બાત”ના કાર્યક્રમ દ્વારા દેશના કરોડો લોકોને સંબોધિત કર્યાં હતા. ૩ ઓકટોબર, ૨૦૧૪ના રોજ શરુ કરવામાં આ કાર્યક્રમ બાદ રવિવારે મન કી બાતનું આ ૪૩મું સંસ્કરણ હતું.
મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધતા હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓને મળેલી સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત દેશના સ્વચ્છત ભારત સમર ઇન્ટર્નશિપમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો તેમજ ફિટ ઇન્ડિયા અને આગામી માસમાં આવનારા રમઝાનના પવિત્ર મહિના માટે પણ શુભકામનાઓ આપી હતી.
पिछले महीने ‘मन की बात’ के दौरान मैंने देशवासियों से #FitIndia का आह्वान किया और सभी को निमंत्रण दिया कि आइये! fit India से जुड़िये। मुझे बहुत खुशी हुई कि लोग बड़े उत्साह के साथ इसके साथ जुड़ रहे हैं: #PMonAIR #MannKiBaat pic.twitter.com/KZHD5jmdml
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
I would additionally like to mention, that the movement of ‘Fit India’, without any expense, is called ‘YOG’: #PMonAIR#MannKiBaat pic.twitter.com/4thmiG4ihR
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
ગોલ્ડ કોસ્ટમાં રમાયેલા કોમનવેલ્થ ગેમ્સની સફળતા અંગે જણાવ્યું,
This edition of the games was special on one more count- a majority of the medalists were women athletes: #PMonAIR#MannKiBaat pic.twitter.com/bqV0jXxpOO
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સ રમાઈ. આ ગેમ્સમાં ભારત સહિતના દુનિયાના તમામ દેશોએ ભાગ લીધો હતો. આ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ જોશ અને જૂનુન જોવા મળ્યો. આપહેલા લોકો વિચારતા હતા કે ભારતને કેટલા મેડલ મળશે. પરંતુ ભારતના ખેલાડીઓએ દેશવાસીઓની અપેક્ષા મુજબ પ્રદર્શન કરતા ૨૬ ગોલ્ડ સહિત કુલ ૬૬ મેડલ મેળવ્યા.
मेरे प्यारे देशवासियो, नमस्कार
हाल ही में ऑस्ट्रेलिया में हुए 21वें कॉमनवेल्थ गेम्स में भारत सहित दुनिया के 71 देशों ने हिस्सा लिया। हमारे खिलाडियों ने देशवासियों की उम्मीदों पर खरा उतरते हुए बेहतरीन प्रदर्शन किया। ये सफ़लता हर भारतीय को गर्व दिलाती है: #PMonAIR #MannKiBaat pic.twitter.com/YH1wC89Lzd
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
આ કોમનવેલ્થ ગેમ્સમાં ૬૬ મેડલ મેળવવા એ માત્ર ખેલાડીઓની જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. જયારે અપના દેશના ખેલાડીઓ મેડલ જીતી તિરંગો લપેટી રાષ્ટ્રગીત વાગે છે ત્યારે આપણને ગર્વ થાય છે.
મન કી બાત દરમિયાન પીએમ મોદીએ દેશમમ ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંગે જણાવતા કહ્યું, સરકારના ત્રણથી ચાર મંત્રાલયો દ્વારા એક સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપ ૨૦૧૮ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સમર ઇન્ટર્નશિપથી સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે તેમજ દેશના યુવાનો માટે આ એક ખાસ તક છે. જેઓ આ સમયગાળા દરમિયાન ઇન્ટર્નશિપ સારી કરશે તેઓને પુરસ્કાર આપવામાં આવશે.
मैं सभी देशवासियों को रमज़ान के पवित्र महीने की शुभकामनाएँ देता हूँ और मुझे आशा है यह अवसर लोगों को शांति और सदभावना के उनके संदेशों पर चलने की प्रेरणा देगा: #PMonAIR#MannKiBaat pic.twitter.com/J9rYc5FeS9
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
મન કી બાત દરમિયાન પીએમ મોદીએ રમઝાનના પવિત્ર માસ માટે પણ શુભકામનાઓ આપી હતી અને તેઓએ આશા જતાવતાં કહ્યું, આ અવસર લોકોને શાંતિ અને સદભાવના માટે તેઓના સંદેશા પર ચાલવા માટે પ્રેરણા આપશે.
रबीन्द्रनाथ- एक प्रतिभाशाली व्यक्तित्व थे, बहुआयामी व्यक्तित्व थे, लेकिन उनके भीतर एक शिक्षक हर पल अनुभव कर सकते हैं: #PMonAIR #MannKiBaat pic.twitter.com/rYlvtMWJFC
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
પીએમ મોદીએ મન કી બાત દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, રવીન્દ્રનાથ ટાગોર અને પયંગબર સાહેબ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
रबीन्द्रनाथ- एक प्रतिभाशाली व्यक्तित्व थे, बहुआयामी व्यक्तित्व थे, लेकिन उनके भीतर एक शिक्षक हर पल अनुभव कर सकते हैं: #PMonAIR #MannKiBaat pic.twitter.com/rYlvtMWJFC
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
अब आप सोचते रहे होंगे कि smiling Buddha और भारत की सैन्य-शक्ति के बीच क्या संबंध है? : #PMonAIR#MannKiBaat pic.twitter.com/EB7oqXXxl2
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
अटल बिहारी वाजपेयी जी ने मंत्र दिया था – “जय-जवान जय-किसान, जय-विज्ञान”: #PMonAIR#MannKiBaat pic.twitter.com/3PwrwRN3E2
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
મન કી બાત દરમિયાન યુનેસ્કોમાં સ્થાન પામેલી અડાલજની વાવ, બુદ્ધ પૂર્ણિમાના દિવસ, ભગવાન બુદ્ધની શિક્ષા તરફના પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું.
गुजरात में अडालज और पाटन की रानी की बावड़ी जो एक #UNESCO World Heritage site है, इनकी भव्यता देखते ही बनती है; एक प्रकार से बावड़ियाँ जल मंदिर ही तो हैं: #PMonAIR #MannKiBaat pic.twitter.com/mDEBBhmwr1
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
बुद्ध पूर्णिमा प्रत्येक भारतीय के लिए विशेष दिवस है| हमें गर्व होना चाहिए कि भारत करुणा, सेवा और त्याग की शक्ति दिखाने वाले महामानव भगवान बुद्ध की धरती है: #PMonAIR#MannKiBaat pic.twitter.com/GiRIwFfwwg
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
आज विश्व में हर जगह टकराव और मानवीय पीड़ा देखने को मिलती है | भगवान बुद्ध की शिक्षा घृणा को दया से मिटाने की राह दिखाती है: #PMonAIR#MannKiBaat pic.twitter.com/20B1Y5rixa
— All India Radio News (@airnewsalerts) April 29, 2018
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની ચીનની વિદેશ યાત્રા સમાપ્ત કર્યાં બાદ રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા રવિવારે આકાશવાણી પ્રસારિત થનારા “મન કી બાત”ના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.