કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 10 મે વૈશાખ સુદ તેરસ શનિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ નામનો વધુમાં વધુ જાપ કરો.
તેરસની સમાપ્તિ : બપોરે ૦૫:૩૦ સુધી
- તારીખ :- ૧૦-૦૫-૨૦૨૫, શનિવાર / વૈશાખ સુદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૦ થી ૦૯:૧૮ |
| લાભ | ૦૨:૧૪ થી ૦૩:૫૪ |
| અમૃત | ૦૩:૫૪ થી ૦૫.૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૦ થી ૦૮:૩૨ |
| શુભ | ૦૯:૫૪ થી ૧૧:૧૪ |
| અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- યોગ્ય આરામ કરવો.
- સફળથવા માટે થોડું સ્વાર્થી બનો.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમે કોઈકનો સાથ મિસ કરો.
- વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.
- પ્રતિકૂળપરિસ્થિતિઓ ઊભી થશે.
- પૈતૃક સંપતિને લઈને વિવાદ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- લેણીની નીકળતી રકમ મળે.
- તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
- પોતાના માટે સમય મળે.
- ફાઇલો સંભાળીને રાખવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- સહકર્મચારી સાથે વિવાદ થાય.
- વધુ પડતીદોડા-દોડી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ઘરમાં સહયોગનુંવાતાવરણ રહેશે.
- ટીમવર્કથી સફળતા મળે.
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આત્મવિશ્વાસથી ભરપૂરરહો.
- પ્રયત્નોનાસારા પરિણામો પ્રાપ્ત થાય.
- વેપાર – ધંધામાં સાચવવું.
- લોકો સાથેની ગેરસમજ દૂર થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- પરસ્પર સમજણ વધે.
- માનસિક શાંતિનો અનુભવ કરશો.
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આનંદમાં દિવસ જાય.
- નવા કાર્ય થાય.
- સ્વાસ્થ્યમાંસુધારો થશે.
- આત્મસંતોષ અનુભવ કરશો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શરીરમાં આળસની લાગણી રહેશે.
- રાજકારણમાં રસ વધશે.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- આજે તમારો મિજાજ સારો રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- તમારા જીવનસાથી તમને વખાણશે,
- ધંધામાં દોડધામ વધુ રહેશે.
- નોકરીમાં ટ્રાન્સફર થવાની શક્યતા છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- વધુ પડતો વિશ્વાસ ઘાતક સાબિત થાય.
- પરિવારમાં કોઈ શુભ ઘટના બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આધ્યાત્મિક કાર્ય થાય.
- પોતાના પર વિશ્વાસ રાખો.
- વેપારમાં ફાયદો જણાય.
- નોકરીમાં મહત્વપૂર્ણ સફળતા મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:આ તારીખે જન્મેલી છોકરીઓનાં લગ્ન મોડા થાય છે! સપનાં પૂરા કરવા જોવી પડે છે લાંબી રાહ
આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ

