કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 માર્ચ ફાગણ વદ તેરસ ગુરુવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.53 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીળા રંગની વસ્તુનું જ સેવન આ દિવસે કરો.
તેરસની સમાપ્તિ : રાત્રે ૧૧:૦૫ સુધી.
તારીખ :- ૨૭-૦૩-૨૦૨૫, ગુરુવાર / ફાગણ વદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૩૭ થી ૦૮:૧૦ |
લાભ | ૧૨:૪૫ થી ૦૨:૧૭ |
અમૃત | ૦૨:૧૮ થી ૦૩.૪૮ |
શુભ | ૦૫:૨૧ થી ૦૬:૫૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૫૩ થી ૦૮:૨૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવી શરૂઆત થાય.
- સમયગાળો યાદગાર બની રહેશે.
- હકારાત્મક રીતે વિચારો.
- મન પરેશાન થઈ શકે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવી પ્રવૃત્તિ થાય.
- ચાંચળતા છોડી દેવી.
- યોજના સફળ પણ થાય.
- તમને માનસિક શાંતિ મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવા માર્ગ મળે.
- સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો થાય.
- યોજનાઓમાં ખલેલ પહોચે.
- મુશ્કેલીથી બહાર અવાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
- તમારી આર્થિક હાલત સુધરશે.
- તમારૂં સપનું સાકાર થાય.
- જટિલતા છોડવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- નવા ગુરુ બનાવની ફરજ આવે.
- પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે
- ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે.
- ખોટી શંકા ન કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખર્ચાળ સાહસ થાય.
- શાંતિભર્યો દિવસ માણો.
- ઘણી જૂની યાદો તાજી થઈ જશે
- દિવસ ઉત્તમ જણાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- સખત મહેનત પણ રંગ લાવે.
- તમારા બાળકોને પ્રોત્સાહન આપો.
- પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- દિવસ યાદગાર બને.
- વડીલોની સલાહ લો.
- પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે.
- તમારા વતનની યાદ આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઘરમાં નાના મોટા ફેરફાર થાય.
- બિનજરૂરી તાણ ટાળો.
- તમને તમારા માટે સમય મળશે નહીં.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- કોઈની જોડે અણગમો થાય.
- એકલા સમય પસાર કરો
- તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડું જુદું પડશે.
- ધીરજથી કામ લેવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :
- બાળકો તરફથી ફાયદો થાય.
- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.
- તમારૂં પ્રેમ જીવન ઝળકી ઉઠે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મહેનત કરવાની જરૂર છે.
- ખોટી કોઈ શંકા થાય.
- તમારા પરિવારમાંથી ખુશી મળશે
- તાજગીનો અનુભવ કરશો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો