કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 21 જુલાઈ અને અષાઢ વદ અગિયારસ અને સોમવાર છે. આજે ચંદ્ર વૃષભ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. રોહિણી નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.00 એ.એમ અને સુર્યાસ્ત 7.26 પી.એમ થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે કામિકા એકાદશી છે.
અગિયારસની સમાપ્તિ : સવારે ૦૯:૪૦ સુધી.
- તારીખ:- ૨૧-૦૭-૨૦૨૫, સોમવાર /આષાઢ વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૫ થી ૦૭:૪૫ |
| શુભ | ૦૯:૨૫થી ૧૧:૦૫ |
| લાભ | ૦૪:૦૬થી ૦૫.૪૬ |
| અમૃત | ૦૫:૪૬થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૬થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે.
- કોઈની સલાહથી નવું કામ શરૂ કરો.
- આજે અચાનક ખર્ચ આવી શકે.
- આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો.
- કામની વ્યસ્તતાથી પરિવારના સભ્યો નારાજ થાય.
- બજેટ ખોરવાઇ શકે છે.
- ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- આજે પ્રોપર્ટી પ્રાપ્ત
- સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર
- તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો
- વાહન સાવધાનીપૂર્વક ચલાવો..
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે.
- વાતચીતમાં સંયમીત રહો.
- વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે.
- નોકરીમાં અધિકારીઓની મદદ મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ, ટ) :-
- વિકાસનો માર્ગ ખુલશે.
- મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે.
- ગણપતિને દુર્વા ચઢાવો.
- નાણાંકીય થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- વિરોધી અથવા શત્રુ કોઈ જાળ કરે.
- શારીરિક ઈજા થઈ શકે.
- આજે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું.
- દોડધામને કારણે થાક અનુભવશો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ રહે.
- ખાનપાનમાં સંયમ રાખવું.
- ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્ત થાય.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય.
- અચાનક ધન પ્રાપ્તિ થાય.
- વેપારમાં ભાગ્યવૃદ્ધિ થાય.
- ધર્મ સંબંધી કાર્યોમાં યાત્રાઓ થાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કલાત્મક ક્ષેત્રની મુશ્કેલીઓનો દૂર થાય.
- આર્થિક કાર્ય માટે યાત્રા થશે.
- શત્રુ પરાસ્ત થશે.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- અચાનક ધન પ્રાપ્તિ થાય.
- અચાનક યાત્રા થાય.
- ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- તમારી લોકપ્રિયતામાં વધારો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- અચાનક ધન લાભ પ્રાપ્તિ થાય.
- ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
- શત્રુથી લાભ પ્રાપ્તિ થાય..
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- અંગત બાબતોમાં શુભતા વધશે.
- અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
- વડીલોની વાત સાંભળશે.
- પારિવારિક બાબતોમાં રસ વધશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
