કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 03 જૂન જેઠ સુદ આઠમ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લાલ વસ્ત્રનું દાન કરવું.
· આઠમની સમાપ્તિ રાત્રે ૦૯:૫૫ સુધી.
- તારીખ :- ૦૩-૦૬-૨૦૨૫, મંગળવાર / જેઠ સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
| અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૭ |
| શુભ | ૦૩:૫૭ થી ૦૫:૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૦ થી ૦૯:૫૮ |
| શુભ | ૧૧:૧૭ થી ૧૨:૩૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- નવી વસ્તુ શીખવા મળે.
- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહે.
- મહેનત અને કઠોર પરિશ્રમની જરૂર છે.
- કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
- માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે.
- નવી વ્યક્તિનું ઘરમાં આગમન થાય.
- ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો.
- લાભદાયક યોજના ગુમાવી શકો.
- વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો..
- પેટને લગતી સમસ્યા રહે.
- તમારી ફિટનેસ ઉપર ધ્યાન આપો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- આત્મવિશ્વાસનો વધારો થાય.
- પરિવાર સાથે હરવા ફરવામાં સમય જાય.
- નિર્ણય ખોટો સાબિત થઈ શકે.
- પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદથાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીત દિવસને આરામ બનાવે.
- તણાવ હાવી થાય.
- અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.
- ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
તુલા (ર , ત) :-
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- વડીલોના આશીર્વાદથી આગળ વધશો
- નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેશો.
- ભાગ્યના બળે કાર્યોમાં સફળતા મળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
- લોકપ્રિયતામાં વધારો થાય.
- ફાલતૂ કાર્યોમાં સમય જાય.
- તમારા શબ્દોનું ધ્યાન રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
- તમારી પ્રતિભા સામે આવે.
- પીઠ પાછળ ઘા થાય.
- શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ઘરના કામમાં વધારો થાય.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- વેપારમાં નવા-નવા પ્રયોગ અમલમાં મૂકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.
- નાની-નાની વાતોને મોટી કરશો નહિ.
- રોગ કે બીમારીથી રાહત મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
- આર્થિક મામલે વધારે સાવધાની જાળવી
- ઘરમાં વાતાવરણ નેગેટીવ રહેશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે
આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
