કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 એપ્રિલ ચૈત્ર વદ અમાસ રવિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 06.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.05 કલાકે થશે.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૩ સુધી. ü બપોરે ૦૫.૨૮ થી સાંજે ૦૭.૦૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
માતાજીને પેંડા અર્પિત કરવા. અમાસની સમાપ્તિ : સવારે ૦૧:૦૧ સુધી. એપ્રિલ-૨૮
- તારીખ :- ૨૭-૦૪-૨૦૨૫, રવિવાર / ચૈત્ર વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૩ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૩૭ |
| શુભ | ૦૨:૧૪ થી ૦૩.૫૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૫ થી ૦૮:૨૮ |
| અમૃત | ૦૮:૨૮ થી ૦૯:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- મહત્વપૂર્ણ નિર્ણય પર ચર્ચા થશે.
- પરસ્પર વિચારોનું આદાન -પ્રદાન થાય.
- સ્વભાવમાં ઉદારતા વધે.
- ખોટી ચિંતા કરવી નહીં.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારી મનપસંદ ભેટ મળે.
- વડીલોની સામે બોલવું નહીં.
- સરકારી કામકાજમાં સફળતા મળે.
- નિયમને વળગી રહેવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- ધીરજ પૂર્વક કામ કરવું.
- કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
- અચાનક કોઈ સોનેરી તક મળી શકે.
- કર્મચારીઓ પર વધારે વિશ્વાસ ન કરો
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- નવું સ્ટાર્ટઅપશરૂ કરી શકો.
- રચનાત્મક ક્ષેત્રે કામ કરનારાઓને સફળતા મળશે.
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- ભાવનાત્મકબંધન વધશે.
- સંબંધોમાં કંઈક નવું કરવાનીઈચ્છા રહેશે.
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
- શંકા કરવાનું ટાળવું.
- શુભ કલર –કથ્થાઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા સારા કામ થાય.
- લોકોની નિંદા ન કરવી.
- હ્યદયને આરામ આપવો.
- ગેસ, વાયુની સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- ઊર્જાવાનઅનુભવ કરશો.
- જંકફૂડ ટાળો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- વેપારમાં કોઈ નવી યોજના ન બનાવો.
- શાંત રહો ગુસ્સાથી બચો.
- સપના સાકાર થાય.
- લાભ થવાની શક્યતા છે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કીમતી ચીજ વસ્તુ ખોવાઈ શકે.
- બેચેની અનુભવાય.
- રોકાણમાં લાભ થાય.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ભાગ્યના બળે કામ કરવું.
- પીઠ પાછળ ઘા થાય.
- સ્નાયુઓમાં તકલીફ રહે.
- કામમાં મન ના પરોવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- મનમાં ગભરામણ જેવું લાગે.
- જીવન જરૂરિયાતણી વસ્તુ મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- લાગણીશીલ બનીને કામ કરો.
- મંત્ર જાપ કરવો.
- બહાર ફરવાની મજા માણો.
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…
