આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે દેવી લક્ષ્મીની સામે કપૂરનો દીવો કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 09 મે વૈશાખ સુદ બારસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 09 મે વૈશાખ સુદ બારસ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • દેવી લક્ષ્મીની સામે કપૂર અથવા ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો.
  • બારસની સમાપ્તિ  :  બપોરે ૦૨:૫૭ સુધી.

તારીખ   :-    ૦૯-૦૫-૨૦૨૫, શુક્રવાર / વૈશાખ સુદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૦ થી ૦૯:૧૯
અમૃત ૦૯:૧૯ થી ૧૦:૫૭
શુભ ૧૨:૩૫ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૩ થી ૧૧:૧૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • લકો ઝાડ પર ચઢવાની કોશિશ કરે.
  • સાધનામાં બેસી શકાય.
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી દિશા મળે.
  • ઊંચાઈવાળી જગ્યા પર ન જવું.
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ખોટા વિચારો ન કરવા.
  • જલ્દી અકળાઈ જવાય.
  • શરદી, કફની સમસ્યા રહે.
  • નિર્ણય શક્તિ કમજોર બને.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ગોળ ખાઈને બહાર નીકળવું.
  • જીવનસાથી સાથે શાંતિ મળે.
  • બીજાથી બે ડગલાં ઉપર ચાલો.
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮
  • સિંહ (મ , ટ) :-
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
  • ગરમ પાણી પીવું.
  • જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • આંખોમાં ઠંડક રહે.
  • લીલા શાકભાજી ખવાય.
  • શરીરમાં ઉર્જા કેન્દ્રિત થાય.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • લોકોણી વાતમાં આવવું નહિ.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • બજારમાંથી નવી વસ્તુ આવે.
  • ઊંડા શ્વાસ લેવા.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક થાક લાગે.
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • ભાગ્ય સાથ આપે.
  • ઠંડુ ખાવું નહિ.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • પૈસાની બચત કરવી.
  • વિચારીને કામ કરવું,
  • શરીરમાં દુખાવાની સમસ્યા થાય.
  • કાર્યમાં વિધ્ન આવે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સમયસર કરત પૂર્ણ થાય.
  • આંતરિક ઉર્જામાં બદલાવ થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • મહેનત વધારે કરવી પડે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • બેદરકારી ભારે પડે.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તારીખે જન્મેલી છોકરીઓનાં લગ્ન મોડા થાય છે! સપનાં પૂરા કરવા જોવી પડે છે લાંબી રાહ

આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ