આજનું રાશિફળ/ આ રાશિના જાતકે દેવશયની એકાદશીનું વ્રત કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ:  આજે 6 જુલાઇ અષાઢ સુદ અગિયારસ રવિવાર છે. ચંદ્ર તુલા  રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. વિશાખા  નક્ષત્ર બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 6 જુલાઇ અષાઢ સુદ અગિયારસ રવિવાર છે. ચંદ્ર તુલા  રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. વિશાખા  નક્ષત્ર બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે અષાઢી એકાદશી છે. ચાતુર્માસ પ્રારંભ, દેવપોઢી એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ.                   

અગિયારસની સમાપ્તિ  : રાત્રે૦૯:૧૫સુધી.

  • તારીખ:- ૦૬-૦૭-૨૦૨૫, રવિવાર /અષાઢ સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૧ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨થી ૧૨:૪૪
શુભ ૦૨:૨૫થી ૦૪.૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૮થી ૦૮:૪૭
અમૃત ૦૮:૪૭ થી ૧૦:૦૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • સાધનો દુખાવો રહે.
  • મહેમાનનું આગમન થાય.
  • કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો.
  • તમારું અપમાન થઈ શકે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • કોઈ સાચી સલાહ મળે.
  • વિચારો પર અડગ રહો.
  • આધ્યાત્મિક કાર્યમાં ભાગ લઇ શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થ્ય નબળું રહેશે.
  • નવા જવાબદારીઓ માટે તૈયાર રહો.
  • વેપારમાં વધારો થાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • તમારી લીડરશીપની પ્રશંસાથાય.
  • પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો.
  • કોઈ ખોટો નિર્ણય લેવાય.
  • માનસિક તણાવ રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • માતા – પિતા જોડે મતભેદ થાય.
  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.
  • કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પરિણામો તમારા પક્ષમાં હશે.
  • દિવસ નવી તકો લઈને આવી શકે.
  • પેટની નાની માટી સમસ્યા રહે.
  • ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • નવા સપના બને.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • જીવનમાં મોટા પોઝિટિવ ચેન્જીસ આવે.
  • પ્રયત્નોનું યોગ્ય ફળમળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ મોટા પ્રોજેક્ટ મળે.
  • કોઈ જૂના મુદ્દાને ઉકેલી શકો.
  • માનસિક તણાવ ન રાખવો.
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મનગમતું કાર્ય થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવે.
  • વધુ આશાવાદી રહો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

  • મકર (ખ, જ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
  • જીવનસાથી જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
  • કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે.
  • મનમાં ભરાયેલ વાત બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ભવિષ્ય માટે બચત કરતા રહો.
  • તમારા ગોલ્સ પર ફોકસ કરવું.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથની રથયાત્રા પહેલા સોનાની સાવરણીથી કેમ સફાઈ કરાય છે? શું છે રહસ્ય

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો