આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ હનુમાનજીને આકડાના ફૂલની માળા અર્પિત કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 21 જૂન જેઠ વદ દસમ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 21 જૂન જેઠ વદ દસમ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને આકડાના ફૂલની માળા અર્પિત કરવી..

દશમની   સમાપ્તિ   :  સવારે ૦૭:૨૦ સુધી.

 

  • તારીખ :-        ૨૧-૦૬-૨૦૨૫, શનિવાર / જેઠ વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫ થી ૦૯:૧૭
લાભ ૦૨:૨૨ થી ૦૪:૦૪
અમૃત ૦૪:૦૪ થી ૦૫.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૭ થી ૦૮:૪૬
શુભ ૧૦:૦૪ થી ૧૧:૨૨
અમૃત ૧૧:૨૨ થી ૧૨:૪૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પણો અનુભવો.
  • લોકોને માફ કરો.
  • નાની-મોટી ખટપટ થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બાળપણની યાદ તાજી થાય.
  • આરામ પૂરતો કરવો.
  • ઘરનું વાતાવરણ તંગ બને,
  • વાતચીત કરતી વખતે સાવચેતી રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

મિથુન (ક, છ, ઘ) :-

  • હિંમત ન હારવી.
  • પરીક્ષામાં સફળતા મળે.
  • ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળે.
  • વેપારમાં નુકસાનની સંભાવના.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • કાર્યશૈલીમાંફેરફાર કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • ગેરસમજ ઊભી થઈ શકે.
  • નાના મતભેદોને અવગણવું.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • પર્યાપ્ત ઉંઘ લેવી.
  • ધીરજ અને સંયમ જાળવવા.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩
  • તુલા (ર, ત) :-
  • માતા – પિતાથી ધનલાભ થાય.
  • કોઈ સફળતા મળે.
  • જોશ અનેઉમંગથી ભરપૂર રહો.
  • પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વિશ્વાસ જલ્દી ના મૂકો.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.
  • સ્વાસ્થ્યનેલઈને પણ ચિંતા રહેશે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં વ્યસ્ત રહો.
  • તમારા વખાણ થાય.
  • સફળતા અને સન્માનમળશે.
  • સારા પરિણામ મળશે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કાર્ય પૂર્ણ ન થાય.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • ઊર્જાવાનઅનુભવ કરશો.
  • હતાશા કેભ્રમની સ્થિતિ બની શકે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • નોકરીમાં સફળતા મળી.
  • આળસમાં દિવસ જાય.
  • વિશ્વાસનું વાતાવરણ રહેશે
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • અનુભવથી શીખવા મળે.
  • તમારા કામની પ્રશંસા થશે.
  • વજન પર ધ્યાન રાખો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ