કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ મુજબ તારીખ 06 જાન્યુઆરી 2026, મંગળવાર છે. વિક્રમ સંવત 2082 અનુસાર આજે પોષ માસની વદ ત્રીજ તિથી છે, જેની સમાપ્તિ સવારે 07:59 વાગ્યે થશે. આજની રાશી કર્ક (ડ, હ) છે. નક્ષત્ર આશ્લેષા બપોરે 12:18 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચંદ્ર રાશિ પરિવર્તન કરશે. યોગ પ્રિતી છે, જે રાત્રે 08:16 વાગ્યા સુધી રહેશે, જ્યારે કરણ વિષ્ટિ સવારે 08:01 વાગ્યા સુધી માન્ય રહેશે. આજેથી પંચક અને વિંછુડો બંને શરૂ થાય છે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સૂર્ય રાશી ધન છે અને ચંદ્ર રાશી કર્કમાં બપોરે 12:17 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય સવારે 07:21 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:08 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 09:20 વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે 09:46 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે 12:23 થી બપોરે 01:05 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 03:27 થી સાંજે 04:47 વાગ્યા સુધી રહેશે. આજના દિવસે “ઓમ રાહવે નમઃ” મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૪ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫ થી ૦૨:૦૬ |
| શુભ | ૦૩:૨૭ થી ૦૪.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૭ થી ૦૯:૨૭ |
| શુભ | ૧૧:૦૬થી ૧૨:૪૫ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

-
મેષ (અ, લ , ઈ) :-
- પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.
- જીવન સાથી જોડે બહાર જવાય.
- મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
- મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮

-
વૃષભ (બ, વ, ઉ) :-
- સાંજ પછી સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨

-
મિથુન (ક, છ, ઘ) :-
- હતાશામોઢા પર લાવવી નહિ.
- કામનું દબાણ રહે.
- ખોટી માંગણી થાય.
- શારીરિક થાક લાગ્યા કરે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

-
કર્ક (ડ, હ) :-
- વેપારમાં નવા સોદા પાર પડે.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- લાંબા ગળાના લાભ થાય.
- ખોટો ગુસ્સો ન કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪

-
સિંહ (મ, ટ) :-
- સ્વાસ્થમાં સાચવવું.
- સમયનો સદ ઉપયોગ થાય.
- કામ પર તમને પ્રશંસા મળશે.
- જરૂરિયાતમંદોને મદદ થાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬

-
કન્યા (પ, ઠ, ણ) :-
- આર્થિક ધન – લાભ થાય.
- તમારી આવડત કામમાં આવે
- ચૂકી ગયેલી તકોથી ડરશો નહીં.
- તમારી ભૂલ સમજો અને સુધારો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭

-
તુલા (ર, ત) :-
- ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
- આળસનો ત્યાગ કરવો.
- કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવી
- વેપારમાં ગણતરીપૂર્વકનું જોખમ લો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

-
વૃશ્વિક (ન, ય) :-
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- તમારી સમૃદ્ધિ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરશે.
- તમારા માતાપિતા સાથે ખુશીઓ શેર કરો.
- નિર્ણય ખોટો પડી શકે છે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪

-
ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનુભવથી શીખવા મળે.
- અતિથી ઘરે આવે.
- માનસિક શાંતિનો અનુભવ કરશો.
- તમારા જીવનસાથી સાથે દિવસ સારો રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮

-
મકર (ખ, જ) :-
- સ્નાયુની તકલીફ રહે.
- તમારી તકનીકી કુશળતામાં સુધારો થાય.
- આજે તમારી પાસે ખાલી સમય હશે.
- ધ્યાન અને યોગનો અભ્યાસ કરી શકો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭

-
કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મુઝવણમાં રહ્યા કરીએ.
- ખોટ ભય ન રાખવો.
- સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચાર મળશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫

-
મીન (દ, ચ, ઝ, થ):-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- ઓફીસના કામનું દબાણ વધે.
- બીજા લોકો તમારા તરફ ધ્યાન આકર્ષિત થશે.
- સાંજે નાણાકીય લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: કયા દિવસે કઇ દિશામાં યાત્રા કરવી અશુભ હોય છે? દિશા શૂળ વિશે જાણો, વાસ્તુ શાસ્ત્ર શું કહે છે..!
આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!
આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
