આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે હનુમાનજીને આકડાની માળા ચઢાવવી, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 29 એપ્રિલ વૈશાખ સુદ બીજ મંગળવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 એપ્રિલ વૈશાખ સુદ બીજ મંગળવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે પરશુરામ જયંતી છે.·        બીજની સમાપ્તિ      સાંજે ૦૫:૧૩ સુધી.  

  • તારીખ :-        ૨૯-૦૪-૨૦૨૫, મંગળવાર / વૈશાખ સુદ બીજના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૩૭
અમૃત ૧૨:૩૭ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૮ થી ૦૯:૫૧
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • પોતાના કામમાં વ્યસ્ત રહેવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવી શકે.
  • કોઈ તમારા કામમાં દાખલ કરે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • તમારા વર્તનની ખામીઓ દૂર કરો.
  • વધારે વિચારો ન કરવા.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • બિનજરૂરી ગુસ્સો ટાળો.
  • કામનો બોજ રહે.
  • નવી નોકરીની વાત આવે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • ઓફિસના રાજનીતિમાં ફસાઈ શકો.
  • શારીરિક નબળાઈનોઅનુભવ થશે.
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • ગેરસમજ દૂર થઇ શકે.
  • સરકારી કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • તુલા (ર , ત) 
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દિવસ આખો પડકારજનક રહી શકે
  • લોકોની ટીકાનો સામનો કરવો પડે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  • ઓફિસનું વાતાવરણ બોજારૂપ જણાશે.
  • કરિયરનેલઈને થોડી નિરાશા લાગે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈની વાતો આજેદુઃખી કરી શકે.
  • મન મૂકીને વાતકરી શકો.
  • માનસિક થાક લાગે.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • ધબકારા વધી શકે.
  • ચિંતાઅનિદ્રાનું કારણ બની શકે.
  • પૈસાની બચત કરવી.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આવકમાં કોઈ વધારો થશે નહીં.
  • પૈતૃક લાભ થઈ શકે
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કામનો બોજો ઓછો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સફળતા ચોક્કસ મળશે.
  • કામ પર જ ધ્યાનકેન્દ્રિત કરવું.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • બીજા લોકોની કદર કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો

આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો