કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 11 માર્ચ ફાગણ સુદ બારસ મંગળવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.52 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીને આકડાની માળા અર્પિત કરવી.· બારસની સમાપ્તિ સવારે ૦૮:૧૩ સુધી.
- તારીખ :- ૧૧-૦૩-૨૦૨૫, મંગળવાર / ફાગણ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૦ થી ૧૨:૫૦ |
| અમૃત | ૧૨:૫૦ થી ૦૨:૧૯ |
| શુભ | ૦૩:૪૮ થી ૦૫:૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૭ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૮ થી ૧૨:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- થાક વધારે લાગે.
- બોલવાનું વધારે થાય.
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- કામમાં વ્યસ્ત રહો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કામ વધારે રહે.
- ફોનનો ઉપયોગ વધારે થાય.
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
- શુભકલર- ભૂરો
- શુભનંબર- ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- દુર્બળતા વધારે રહે.
- બહારનું ખાવું નહિ.
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯
- કર્ક (ડ , હ) :-
- મનને શાંતિ મળે.
- ધાર્મિક વાર્તા વંચાય.
- કાર્યમાં સફળતા મળે.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ , ટ) :-
- ચાલક અને ચતુર બનો.
- લાગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
- તમારા દુશ્મનથી સાચવવું.
- તબિયત સાચવવી.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- પેટની સમસ્યા રહે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- મૂઠેરી ઊંચા માણસ બનો.
- મૂંગા પ્રાણીઓની સેવા થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૩
- તુલા (ર , ત) :-
- માનવતાની મહેક પ્રસરાવો.
- માનસિક પરિશ્રમ રહે.
- વિવાદોથી દૂર રહેવું.
- સહકર્મચારી થી ફાયદો થાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૧
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ નવી જવાબદારી મળે.
- શારીરક પરિશ્રમ રહે.
- ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
- વાતનું વતેસર ન કરવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પૈસા વિચારીને વાપરો.
- દાન પુણ્ય તમારા હાથે કરો.
- મગજમાં સતત વિચારો ચાલે.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૫
- મકર (ખ, જ) :-
- નોકરીમાં પ્રમોશન મળે.
- માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
- આકસ્મિક કામ આવી જાય.
- ટીવી જોવાનું ઓછુ કરવું.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ભાગ્યના બળે કામ થાય.
- ભગવાનની ભક્તિ થાય.
- સમજી વિચારીને પગલાં ભરવા.
- કામકાજમાં વધારો થાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મનોબળ માં વધારો થાય.
- પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
- કોર્ટકચેરીનું કામ થાય.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નબર- ૪
આ પણ વાંચો:ઉધાર આપેલા પૈસા પાછા નથી મળતાં? કુંડળીમાં આ દોષ હોવાની સંભાવના છે…
આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…
