કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 16 જૂન જેઠ વદ પાંચમ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- શિવલિંગ પર કાળા લવિંગ ચઢાવવા.
- પાંચમની સમાપ્તિ : બપોરે ૦૩:૩૩ સુધી.
- તારીખ :- ૧૬-૦૬-૨૦૨૫, સોમવાર /જેઠ વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૩ થી ૦૭:૩૪ |
| શુભ | ૦૯:૧૫ થી ૧૦:૫૮ |
| લાભ | ૦૪:૦૩ થી ૦૫.૪૪ |
| અમૃત | ૦૫:૪૪ થી ૦૭:૨૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૧ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- જિદ્દી સ્વભાવ છોડવું.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શારીરિક થાક વધારે લાગે.
- ફરવા-હરવાનું મન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- વેપારમાં મજબૂત નિર્ણય લેવાય.
- કોઈ અંગત નવી માહિતી મળે.
- ફોનનો ઉપયોગ વધારે થાય.
- બોલવાનું વધારે રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
- ભવિષ્ય સારું રહે.
- મનને શાંતિ મળે.
- ધાર્મિક વાર્તા વંચાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- નિરાશામાંથી બહાર આવો.
- સપના સાકાર કરવા મહેનત કરો.
- અન્યને ઉપયોગી બનો.
- માનવતાની મહેક પ્રસરાવો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- માથા ને લગતી સમસ્યા રહે.
- બહારનું ખાવું નહિ.
- પ્રાણીઓની સેવા થાય.
- ચપળ અને ચાલાક બનો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- હાથમાં ધન ન શકે.
- બાળકથી ફરિયાદ રહે.
- વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- માનસિક પરિશ્રમ રહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- નવા રહસ્ય બહાર આવે.
- મિત્ર તમારી લાગણી સમજે.
- વેપાર-ધંધામાં ફાયદો થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વની યોજના અમલમાં મુકાય.
- બાળકથી ફાયદો થાય.
- પગે વાગે નહિ તેનું ધ્યાન રાખો.
- વાંચન વધારે રહે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રવાસના યોગ બને.
- ઘર માં ફેરફાર કરવાનું મન થાય.
- સફેદ રૂમાલ જોડે રાખવો.
- પૈસા વિચારીને વાપરો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- સંતોષ મુજબ પરિણામ મળે.
- આકસ્મિક કામ આવે.
- કોઈ જગ્યાએ ઝગડો થઇ શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાચવેલ ધન કામમાં ન આવે.
- વેપારમાં બેદરકારી ન રાખવી.
- તમારા હાથે દાન -પૂણ્ય થાય.
- આધ્યાત્મિકતા તરફ ઝોક વધે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- મિત્રોની મદદથી સમસ્યાનું નિવારણ મળે.
- કોઈ શોપિંગ થાય.
- ભગવાનની ભક્તિ થાય.
- લગ્નજીવન સારું રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
