આજનું રાશિફળ/ આ રાશીના જાતકોએ હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવોએ શુભ મનાઈ છે,જાણો આજનું રાશીફળ

આજનું પંચાંગ: આજે તારીખ 8  જુલાઇને અષાઢ સુદ બારસને મંગળવાર છે.  ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28  કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 8  જુલાઇને અષાઢ સુદ બારસને મંગળવાર છે.  ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28  કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • જયા- પાર્વતી વ્રત પ્રારંભ. હનુમાનજીને લાડુ ચઢાવો.

·        તેરસનીસમાપ્તિ       સવારે ૧૨:૪૦સુધી.જુલાઈ-૦૯ 

  • તારીખ:- ૦૮-૦૭-૨૦૨૫,મંગળવાર /અષાઢ સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૩ થી ૧૨:૪૪
અમૃત ૧૨:૪૪થી ૦૨:૨૫
શુભ ૦૪:૦૬ થી ૦૫:૪૭
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૭થી ૧૦:૦૬
શુભ ૧૧:૨૪થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઈચ્છાકરીએતેમળે.
  • સખતમહેનતકરવીપડે.
  • આજે તમારા માટે દિવસ સારો છે.
  • વહીવટી ક્ષેત્રે સફળતા મળશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • કોઈ જૂના મિત્રને મળી શકો છો.
  • મોટા રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • નોકરીમાં નવી જવાબદારી મળે.
  • રાજકીય ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮
  • સિંહ (મ , ટ) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • શાતીર લોકોથી સાવધાન રહો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • તુલા (ર , ત) :-
  • આરામ મહત્વનો રહે.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • બિનજરૂરી વિવાદમાં ન પડવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
  • કામમાં અવરોધો દૂર થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે.
  • પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • વેપારમાં નુકસાન થઇ શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • આંખોની ચમક વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વાતનુંસત્યજાણીનેવિશ્વાસમૂકવો.
  • કોઈવાતગળેનઉતરે.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર –૯